________________
ગુરૂપ્રેમવર્ણન.
ઘરે રહી કાડાઇ નાર, જેસિ`ગ પુત્રઅે ઘરખાર; સુહશે સિંહ દીઠો તસ માય, તિક્ષ્ણ થાપ્ચા જેસિ’ઘસુતરાય, ૪૩ આડ વરર્ષના સુત જય થાય, મા બેટા સુરતમાં જાય; વિજયદાનસૂરિ વદ્યા ત્યાંહિ, સુણી વાણિહરખ્યા મનમાંહિ.૪૪ સયમ લેતે ગુરૂને હાથ, વઈરસ્વામિ જિમ માને સાથ;
સિંહૅગિરિ કને દીક્ષા લીધ, તિમ એ જેસિઘકુમરે કીધ, ૪૫ જયવિમલ તસ દીધું નામ, હીરહાથે ભલાવ્યા તામ;
વિજયદાનસૂરિ મહપતિ તેહ, અમદાવાદમાં આવ્યા તેહ. ૪૬ *ણ અવસર લુકાના યતી, વિજયદાન કને આવ્યા અતી; કહે પ્રતિમા દીઠી છે છતી, અમને ગષ્ટમાં લ્યે તે વતી. વિજયદાન કહે કહુંછું... અમે, હીરવિજય કને જા તુમે;
તુમને ગછમાં લેસ્થે સહી, મોકલ્યા ઋષિને એહેવુ કહી. ૪૮ રાજવિજય મળીઆ વિંચમાંહિ, લુકાનારિખિ પહુતા ત્યાંહિ; દીક્ષા દેઈ લીધા ગછમાંહિ, સય વાત ગુરૂ પાસે જાય. અણુમિલતા ગીતારથ પ્રાહિ, મિલી વિચાર કીધેા ગુરૂ ત્યાંહિ; આજ ન પૂછી એટલી વાત, આગળ ચછ ચાલ્યા કિમ જાત ? ૫૦ કેઈપરે માને હીરને એહ, ગળપતિ ખરો વિચારે તેહ;
ગછ માહિરની ચીડી લખે, લજ્જા તાસ કિસી નવ રખે. ૫૧ રાજવિજય પછે આવ્યા ત્યાંહિ, અમદાવાદમાં ગુરૂ છે જ્યાંહિ;
કાઈ ન ખાલે ઉભા થઈ રહે, શ્રાવક મકાર તવ એહવુ કહે, ૫૨ આવા મારા ઉપાશા યાંહિ તુહ્મા ઊતા રિખિજી તેઢુમાંહિં; શ્રવક અો તુન્નારા સહુ, તુાને માનસ્યે જગમાં ખહુ. રાજવિજય તવ અલા રહે, હીરકીર્તિ જગમાં મહુમહે; વિહાર કરત જોટાણું જાય, જિષ્ણુદાસ રિખિ મિલ્યા તિણુિઠાય,૫૪
Jain Education International
For Private & Personal Use Only
( ૪૧ )
૪૦
૪
૫૩
www.jainelibrary.org