________________
(૪૦)
શ્રીહીરવિજય. વિજયદાનસૂરીશ્વર જેહ, સિરોહીમાંહિ આવ્યા તેહ,
સામહીઉં તિહાં સબલું થાય, માસું રહી આ ગુરૂરાય. ૩૨ ધ્યાન ધરી બેડા તિણ ઠાર, પલતી નગરીમાંહિ અમાર,
શાસનદેવી વદે પથ, કિસ્યું કામ કો રિષિરાય ? ૩૩ વિજયદાનસૂરિ પૂછે ઈસ્યું, કવણ પુરૂષ પાટે થાપર્યું ?
દેવી કહે તુૉ થાપ હીર, જેહને પાય નમે નૃપ મીર. ૩૪ ઈસ્યુ કહિને દેવી જાય, કેસર કુકમને ઘન થાય;
ઉપાસરે દીપક દેખતા, ઘુઘર ઘંટ ઘણું વાજતા. ૩૫ વિજયદાનસૂરિ મૂહુરત લેહ, પદ મહેચ્છવ ચાંગેહ કરેહ;
ધન્ના તણો સંતાનીએ તેહ, રાણકપુર પ્રાસાદ કરેહ. ૩૬ તસુ કુખેંચાગ મહેતા જેહ, સબલું ધન ખરચંતે તેહ,
મોટા મંડપ તેરણ બાર, ભજન કરે તિહાં નર ને નાર. ૩૭ દરિદ્ર ગયાં તિહાં યાચક તણું, ભૂષણ ચીવર દાન દીએ ઘણાં
સંઘ રચતુર્વિધ મિલીએ સહી,વિજયદાન પદ દે ગહગડી ૩૮ સંવત સેલ ને દાહરે, પિષ શુદિ પાંચમિ દિન ખરે;
હીરહર્ષ છે નામ પ્રસિદ્ધ, હીરવિજયસૂરિ પછે કીધ. ૩૯ પદ થાપી પાટણમાંહિ ગયા, શ્રાવકજન સહુએ ગહગહ્યા,
દેઈ વંદણ પટ આપે એમ, સ્વામી સુધર્મા જંબ જેમ. ૪૦ સમરથ ભણશાળી ઓશવાળ, પદને મહેચ્છવ કરે વિશાળ
ધન ખરચ્યું તિણે સબલું ત્યાંહિ કીર્તિ ન માએ તે જગમાંહિ ૪૧ અનુકરમેં નહૂલાઈ જ્યાંહિ વિજયદાનસૂરિ આવ્યા ત્યાંહિ શાહ કિમે પ્રતિબધ્ધ સહી, દીક્ષા દાન દિયે ગહગહી. ૪૨
૧ બહુજ. ૨ સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org