________________
( ૩૮ )
શ્રીહીરવિજય.
ઘાલ્યા મંડપ દેતા દાન, કેળવિયાં પોઢાં પકવાન; સ્ડામીવચ્છલ હોએ મહુ, સજ્જન સાજન જિમતાં સર્યું. ૮ ફૂલેકાં ચઢતાં નવનવાં, યાચક દાન ઘણાં તિહાં હાં; ગજ રથ અશ્વ અને પાલખી, ઇંદ્રાણી આગળ નવલખી. ધ્વજ નેજા અસવારી મહુ, વડા વિવહારીઆ મિલી કેસર છાંટે આપે પાન, વાગે વાજાને બહુ ગાન. એમ ઉચ્છવ તિહાં થાએ જિસે, પાટણ હીરજી આવ્યા તિસે; વિજયદાનની વાણી સુણી, હીર હુએ સંયમને ધણી. ૧૧ અમીપાળ સાથે બેડલી, પરણ્યે સયમનારી હતી.
સહુ;
૧૦
૧૩
છતી રિદ્ધિ મૂકી નીકળે, અઢાર વર્ણની આંખ્ય ગળે. ૧૨ નવ ચૈાવન ને રૂપ અપાર, જિષ્ણુ પહિયાં સેલે શિણગાર; સર્વ તજીને સંયમ લીધ, કે ન કરે તિમ એણે કીધ. માય માપ ને ભગની જેહ, સાથે' સંયમ લેતાં તેહર ધર્મસીરિખિ રૂŠારિખિ જેહ, વિજયહર્ષ કનકશ્રી તે, હીર સહિત નવ જણુનું માન, જાણે ચક્રી નવે નિધાન; નવે વિહાર ગુરૂ સાથે' કરે, વિજયદાન મહીમડલ ક્રૂ, ૧૫ હીર હર્ષ ગુરૂ પાસે રહે, ગુરૂવચન શિર ઊપર વહે;
૧૪
ભણે ઘણું હીઅડે ગગહે, પૂછ્યા ઉત્તર પાછા કહે. વિજયદાન મન હરખે ઘણું, ભલું સાન એ ચેલા તત્રુ; ભાગ્યદાર દીસે છે એહ, એહના કમ તણા હું ઈંડુ, વિદ્યા પૂરી હાએ જોય, તેા એ રાયમાન્ય નર હોય; વિદ્યા વિણ નર ન લહે માન, વિદ્યાવત ઘર નવે નિધાન.૧૮ એહવે રૂડારિખિ પન્યાસ, યુગતે હીરજી પૂછે તાસ; મ્હે પન્યાસ પૂછજો તદા, ભણી ઘણું પંડિત હાઉં જઢા, ૧૯
Jain Education International
For Private & Personal Use Only
૧૬
૧૭
www.jainelibrary.org