________________
ભાઈ ભગિની સંવાદ. ( ૩ )
( દુહા) કમર કહે ભગિની સુણે, દુખ આગે સંસાર; સહી અનંતી વેદના, જીવ ભયે ગતિ ચાર
એ સ્વરૂપ જિણે નવિ લ, સજન સ્નેહ તસ હેય; લો સ્વરૂપ સંસારને. નર સમભાવૅ સેય. માતા પિતા બંધવ ત્રિ, પુત્ર મિત્ર સગાય;
એહજ ભવે જીવ જ તણે, બહુ દુખદાઈ થાય, ચહણ બ્રહ્મ ત્રિયા હવી, દીરઘપૃષ્ટદ્યું ખાય.
નિજ સુખ કારણ સુતહણે, લાખી મેહેલ લગાય. રાજ તણે તર ઘણું, કનકકેતુ જે રાય;
અંગ ઉપાંગ સુતનાંવળી, છેદે મૂકી ઘાય. ઘર વિષય સુખ રાગીઆ, કરે જાતસ્યું કંઇક
બાહુબલિ નૃપને મારવા, પાયે ભરત નરિદ.
ઈદ્રીવિકારે પરાભવી, મારે પતિને ડાય; સુરીયંતાએ હ, નૃપ પરદેશીરાય.
અતિ વાહલે પુત્રજ ભલે, નામે કેણિકરાય; રાજ તણે લેભે વળી, દિયે પિતાશિર ઘાય.
કામ કરે ચાણક્યનું, મંત્રી પરવત ભૂપ; મરણ ઉપાયું તેહને, પિગ સંસાર-સ્વરૂપ.
નિજ કારજ વછે હવે, સગાં સગાંમાં વેર; ફરસરામ ક્ષત્રી હશે, સુભુમેં વિપ્રજ કહેર.
(ઢાળ ૨૦ મી-દશી એપાઈની-રાગ મારૂ.) એ સંસાર સ્વરૂપ તું જાણુ, ઘણે મે બકિની મત આણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org