________________
(૩૨)
શ્રીહીરવિજય. દ્રઢ ચિત્ત દીઠ કુમર તણે કૃષ્ણ ઘરે, તવ નૃપ કરતે ત્યાંહિ
ઉછવારે, મેચ્છવરે સંયમને સુપેરે વળી રે. સહસ પુરૂષ સ્પં સંયમ લેઈને સંચરે, ચઉદ પૂરવધર હોય
ચાલે; માહાલેરે આચારજ થઈ આગળેરે. શેલગપુરમાં શેલગરાજા બૂઝરે, મંત્રી પંચસાય સાથે
લેતેરે રહેતેરે સંયમ મારગ શુભ પરેરે.
( દુહા ) સંયમ મારગ આદર્યો, લહી સંસાર અસાર;
મરણ તણે ભય મન ધરી, ચેત્યા તેહ કુમાર. તિણુ કારણ દીક્ષા ગ્રહું, મુજ પરણવા નેમ, સંસાર સુખ કડુ સહી, મુજ સંયમટ્યુપ્રેમ.
(ઢાળ ૧૯ મી-દશી એપાઈની-રાગ મહાર) સુણિ ભગિની વચન કહે વીર, સંયમ હિલે છે અતિ હીર
પગે અણહાણે મસ્તક લેચવું, ઉષ્ણ કાળે પાળા ચાલવું. ૧ ૬ચઉમાસે નહિં સુંદર ઠામ, શીતજ કાળે ફરવા ગામ;
વચ્છ ખમવા પરિસહ બાવીસ, માયા લેભ મદ તજવી રીસ. ૨ માગી લે પર ઘર આહાર, વહિવે પંચ મહાવ્રત ભાર; પંચસુમતિ ત્રણ ગુપતિ ધરીશ, જનમ લગેએ કેમ કરીશ? ૩
૧, ૧૦૦૦ પુરુષ સાથે. ૨ પાંચસો સાથે. ૩ બાધા-સોગંદ. ૪ મુશ્કેલ. ૫ ઉઘાડે પગે, ૬ વ કાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org