________________
હેલી હાથ
છે જે ગુરૂની
-
દ્રા નવ
( ૨૮ )
શ્રીહીરવિજય.
( દુહા ) પાટણમાં રહી હીરજી, વિજયદાનસૂરિ ત્યાંહિ;
પ્રેમેં આ વાંદવા, પૈષધશાલા માહિં. કરી ઉત્રાસણ વાંદતા, ગેયમ સાયમ ભાખિ;
પિથી પુસ્તક પૂજતે, કરે કપૂરજ રાખિ. દેવ ગુરૂ ને જ્યોતિષી, મિલ રાજા સાથ,
ઋષભ કહે નર સાંભળો, ન જઈએ હલી હાથ. તેણે કપૂરજ કરગ્રહી, પૂજે ગુરૂની દેહ,
મુદ્રા નવ અંગે ધરે, સુણે વખાણજ તેહ. વિજયદાન દિયે દેશના, જે કુમારનું રૂપ;
મંત્રી શેઠ સેનાપતિ, જાણે બેઠે ભૂપ, હરિમુખ સાહામું જોઈ ઘણું, નવરસ કરે વખાણ
ચિહું ગતિનાં દુખ વર્ણવ્યાં, સુણતો કથા સુજાણ અતિ કરકસ છે વેદના, ભૂખ તરસ બહુ તાપ;
ખડખંડ તિહાં કરે, અસુર પચારે આપ, વૈતરણી વૃક્ષ સામલી, ખડગ ને દુખ જેહ;
અનેક રોગ છે નારકી, અતિ દુરથી દેહ. તીર્થંચ તણે દુખ બહુઘણાં, ઉચાબખ અંકુશ આ
બંધ નિપાતન વધ ખમે, પુણ્યહીણ સંસાર. (ઢાળ ૧૭ મી-દેશી ચોપાઈની-રાગ પરજીઓ. ) માનવદુખ જે આપણાં, સુખ થોડાં ને વિઘનજ ઘણું આજીવિકા દુખ નીચનગાલ, અનિષ્ટવાસ માનવને ભાળ, ૧ ઉપાશ્રયની અંદર ૨ શિકો. ૩ હંટર-ચાબુક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org