SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજયતીર્થંરાસ. ભૂમિ પૂજાર્થઈ જે ઢીયે, થાઈ પૃથ્વી પતિ તેહારે; ગ્રામા રામાદિક ક્રિયે, થાવે ચક્રી ગુણ ગેહારે, શ. ન્યાયાજિત ધનનીગ્રહી, પ્રભુનઈં માલ ચઢાપેરે; ૧સ્વર્ગીનઇ સેવક કરી, સુરપતિ પ્રભુતા પાવેરે. શ. શત ગુણ પુન્ય પૂજાથકી, પ્રતિષ્ઠા અત્ર કરાવઇરે; સહસ્ર પ્રતિષ્ઠાથી વેઇ, રક્ષાનત કહાવેરે. શ. ૧૦ પ્રતિમા શ્રીજીન ગૃહઈહાં, જે કરાવઇ જાણારે; પટખડના સુખ ભેગવી, લહે મુગતિ મન આણારે. શ. ૧૧ કરઈ કાઉસગ રવિ સન્મુખે, ભુંઈ નિશ્વલ પગ જાસેરે; બ્રહ્મચર્ય ભૂષિત રહી, કરે માસ ઉપવાસેરે. શ. ૧૨ અન્ય તીરથ પુણ્ય જે લહે, તે શત્રુજય પાસેરે. સર્વાહાર નિષેધથી, મહુરત માંહે કામે(શિવવાસે)રે. શ. ૧૩ ૨પરમાર્જિન શ્રીજિનગૃહે', અનુક્રમે લેપન માલારે; શત સહસ્ર લક્ષ દ્રવ્ય થકી, પુણ્ય ફલ લહે રસાલેારે શ. ૧૪ કરે સ'ગીત સુભક્તિસુ, શ્રીજીનવરનઈ સુહાવેરે; શક્ર જે પુણ્ય ઉપજે, તેઅમે પણિ ન કહાઇરે. શ. ૧૫ મન વાહિત ભાજન કરી, કૈાડિ શ્રાવક જમાવ રે; અન્ય તીરથ જે પુણ્ય હુવ, ઇહાંઉપવાસે પાવે રે. શ. ૧૬ તીરથ શત્રુંજયગિરિ, નામે પાપ પણાસેરે; ઢાલ છડી પૂરી થઈ, ઈમ જિનહર્ષ પ્રકાસેરે. શ. ૧૭ છ~ગામ અગીચો. ર ૧-દેવેને પણ સેવક કરે. ૨-સ્વચ્છ કરી. ૩-રહેવા માત્રથી. Jain Education International For Private & Personal Use Only ૧૩ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy