________________
શ્રીશત્રુજ્યતીર્થરાસ. કુંડ એહ કૂણ કુંડ ઈહાંજી, કુણ યક્ષયક્ષિણી એહ; પાંચ પુરૂષ કુણલેપમઈજી, નારિ સહિત સુસનેહ. જ. ૧૫ રત્ન ખાણિરસ કૂપિકાજી, ગુફા કવણ મહિમાન; પશ્ચિમ દિસિએ કુણ ગિરીજી, કુણ પ્રભાવ ભગવાન. ૧૬ કુણા કુણ છંગ એહના કહેજી, જગનાયક મુઝ નામ; સીદ્ધા કુણવલી સીઝસ્પેજી, લહસ્તે અવિચલ ધામ. જ. ૧૭ થયા ઉદ્ધાર ઇહાં કેતલાજી, કેતલા ભાવી દાખિ; એ પર્વત ક્યારે થજી, માન એહને ભાખિ. જ. ૧૮ ઈત્યાદિક સહૃસ્વામિજીજી, કહે મુજને હિત આણિ; યે જીન હર સહૂ સુણેજી, બીજી ઢાલ પ્રમાણ. જ. ૧૯
સર્વ ગાથા. ૪પ.
દુહા, શ્રી મહાવીર સુણી કરી, ભવ્યભણી હિત કાજ તીર્થતણે મહાતમ કહે, સાંજલિ તું સુરરાજ. કેવલજ્ઞાની જે કહે, તીર્થ મહાતમ કઈ તે પણિ પાર લહે નહી, ગુણ અનંતા જોઈ ૨ શત્રુજ્ય(૧) પુંડરીક ગિરિ(૨)મહા અચલ(૩)સિદ્ધિક્ષેત્ર(૪) વિમલાચલ(પ)સિદ્ધિખેત્ર(૬)ભણિ; પુણ્યાશી(૭)સુખનેત્ર. ૩ પર્વતેદ્ર(૮) સુભદ્ર (૯) પ્રિયપદ (૧૦) દ્રઢ શક્તિ (૧૧) કહાય અકરમક (૧૨) મુક્તિ નિલય (૧૩) મહાતીર્થ
(૧૪) સાસ્વત (૧૫) સુષદાય. ૪ પુષ્પદંત (૧૬) મહાપદ્મ (૧૭) વલી પ્રભાપદ (૧૮)
પૃથ્વી પીઠ (૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org