SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાંન જિનહર્ષપ્રણીત. મનુષ્ય આર્ય ઉત્તમ કુલે જી, જનમ સદ્ગુણા સુદ્ર; ગુરૂવચન શ્રવણુ વિવેકતાજી; પામી કરે ધર્મ બુદ્ધ જ. . રાજ્ય સુસ`પદ સુખ સંહ્જી, સુકુલ જન્મ સુપ; જ્ઞાન આયુ આરેાગ્યતાજી, એ ફૂલ ધર્મ અનૂપ. ધન વલ્લભને ધન દીઇજી, કામાથીને કાંમ; રાજ્ય પુત્ર સુરસિવ લહેજી,સુરતરૂથી અભિરામ. જ. સાંભલી પ્રભુની દેસણા, સંજમ લીધા કેણિ; સમકિત પામ્યઉ કેતલે જી, શ્રાવક થયા કેઇશ્રેણી. જ. સાધર્મેદ્ર સહર્ષસ્યુ’જી, ભકિતવંત ગુણવ'ત; તીર્થ શત્રુજય દેખીજી, કર જોડી પ્રણમત. જ. પૂછે. શ્રી મહાવીરને, તીર્થ મહાતમ નામ; દાનઇ હાં દીજે કિjજી, સ્યુ તપ કીજે સ્વામિ. જ. સ્યું વ્રત સ્યુ જપ કીજીઇજી,સ્યુ લહીઇ ફલ સિદ્ધિ જાત્રાની વિધીકેહવીજી, કરતાં થાય વૃદ્ધિ. જ. ૧૦ જાત્રા યોગ્યતા કેહનેજી, સુદર એઠુ પ્રસાદ; કિણે કરાવી મૂરતી, કિણુ થાપી સુપ્રસાદ. જ. ૧૧ ષડગાધાર પ્રભુ આગલિ'જી, કુણુ નર ઉભા દ્વાર; વામ દક્ષણ પાસે’ ભલીજી, કેહની મૂતિ સાર. જ. ૧૨ રાયણ તલે એ કેહનાંજી, પગલાં પ્રભુ ગુણગે&; રૂડા ને લિયામણાજી, જોતાં વાધે' નેહ. જ. ૧૩ કુણુ પ્રતિમા એ મોરનીજી, કુણ મૂતિ એ નાગ; કુણ કુણ ઇંડાં મોટી નદીજી; સર કેતુને મહાભાગ. જ. ૧૪ ૧ આગળની. Jain Education International For Private & Personal Use Only ७ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy