________________
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
ઢાલ પાઈની. રૂષભદેવને લહી આદેશ, પુંડરીક ગણધર સુવિસે; શ્રી શત્રુંજય મહાસ્ય કર્યો, સવા લાખમિત જગ વિસ્તર્યો. ૧ શ્રી શત્રુંજય મહાતમ એહ, સર્વ તત્વ સહિત ગુણ ગેહ, કીધે વિશ્વતણું હિત ભણું, કરતિ દેવ કરે તેહતણું. ૨ વીર વયણ હીયડે અવધારિ, શ્રી સુધર્મ પંચમ ગણધારિ, અલ્પાયુષ જાણે નરણે, તેથી સંયે અતિઘણે. ૩ તેહને મથન કર્યો લેઈ સાર, કીધો તિણ ચાવીસહજાર; કેડઈ થયા ધનેસ્વર સૂરિ, નવ સહસ્ત્ર કીધો તિણ ચેરિ. ૪ કર્તા શત્રુંજય ઉદ્ધાર, શિલાદિત્ય નૃપ કુલ શૃંગાર; વલભી નગરીને ભત્તર, તાસ વિનતી ચિત્તમેંઈ ધાર. ૫ ચાર સેત્તાત્તરિ, (૪૭૭) સંખ્યા જાણ, વિકમ વત્સરથી
સુવિહાણ; શ્રી શત્રુંજય મહાતમ ગ્રંથ, કીધે ભક્તિ યુક્તિ શિવપથ. ૬ તપ જપ દાન સહ દેહિલે, પણિ શ્રવણે સુણતા સોહિલે શત્રુંજય મહાતમ એકવાર, સુઇત ફલ હાય અપાર. ૭ ભમે ધર્મ વાંછાએ કિસું, દિશિ વિદિશિ ગુરૂભાખઈ ઈયું; પુંડરીક ગિરિની છાંહડી, ફરસ્યા પાપ રહે નહી ઘડી. ૮ માનવને ભવ પામી સાર, સાંભલી શાસ્ત્ર અનેક પ્રકાર; સઘલાઈએ સફલ કરો, કથા શત્રુંજયની શ્રુતિધરે. ૯ તત્વ તણી જે ઈચ્છા હેઈ, ધર્મ પૈર્ય અથવા સંજોઈ; તે બીજા કૃત્ય છાંડી સહુ, એ ગિરિ સે ભતઈ બહ; ૧૦ એહથી અધિક તીર્થ નહી કેઈએહથી અધિક ધર્મ નવિ (ઈ. શત્રુંજય કીજે જિન ધ્યાન, સગલા સુખપદ નિદાન. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org