SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ દેવચંદ લાલભાઇ-જૈન પુસ્તકાઢાર-ગ્રન્થાંકેશ્રીમન્ જિનહર્ષપ્રણીત— શ્રીરાકુચતીર્થસ શ્રીગુરૂભ્યો નમઃ દુહા. ર વિશ્વનાથ ચરણે નમું, વ્યક્તરૂપ અરિહન્ત; યુગાદીસ ચેગિદ્ર પ્રભુ, વિશ્વ સ્થિતિ વિચરન્ત. ૧ જીન ચક્રી લખમી ધણી, ચામીકરવ્રુતિ ભાંતિ; સ્તવનાસિવ સ‘પતિ મિલે, શાન્તિ કરણ શ્રી શાન્તિ, જરાસંઘ પ્રતાપરિ, અન્દોલિતદેત્યારિ; મથ્યા દર્ષ કન્દર્પના, નમુ નેમિ બ્રહ્મચારિ. જાસ દ્રષ્ટિ અમૃતભરી, અહિં અહિઇશ્વર કીધ; મુક્ત તાપ સતાપથી, પાર્શ્વનાથ સુપ્રસિદ્ધ. ૪ સંશય સુરપતિ ડાલવા, મેરૂ ક'પાળ્યે વીર; ત્રિધા વીર નમિ ચરણ, ગુણસાયર ગભીર. મુક્તિ શ્રિય પુંડરીક સમ, શ્રેય શ્રિય પુંડરીક; પુંડરીક સર રત્ન સમ, નમ્ર તેહ પુંડરીક ૬ જૈિન મુનિ સર્વ નમી કરી, શ્રત દેવી ધરિ ધ્યાન; શ્રી શત્રુ ંજય મહાત્મ્યના, રચિસુ` રાસ પ્રધાન, ૭ નિજ મન સ્થિર કરી સાંભલા, તીર્થતણા અવદ્યાત; સુણતાં શ્રવણ હસ્યું` પવિત્ર, વિચિ મત કરયા વાત. ૧ ૧-૧ચમાં, Jain Education International For Private & Personal Use Only ૩ પ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy