________________ શ્રી શત્રુંજય તીર્ચરાસ. 665 છમ થયે તિમ સ્વામી, તુજ ઉપકૃતિ દુઃખ કાપેરે. ચિ. 8. મદ્યપાન રસમાંહિ મગ્ન મુજ, દેખી કરૂણા આણી, પ્રત્યાખ્યાન અવલંબ કરાવ્યું, પૂજ્ય તુમે હિત જાણું રે. ચિં. 9 ભદ્રાસણ બેઠા ચંદ્રશાલા, એક દિવસ રંગ માંહિરે; નારીણુ કાદંબરી નામે, સુરાપીઉ ઉછUરે. ચિં: 10 મદ્ય પ્યાલે હાથે લેઈ, સમરૂ અક્ષર જેતેરે શકુનિ જગ્ધઅહિગરલવિષે પમ, વચ્ચે પડે માંહિ તેતેરે. ચિં, 11 ચી તેહ અજાણપણ, વિષથી મૂછ પામીરે, મહામંત્ર સમર મનમાંહિ, વદ્યા તુજ સિર નામી. ચિ. 12 વારંવાર વ્યસન નિજ નિંદને, મરણ લા સુભ ધ્યાને; એહવે યક્ષ થયે હું સ્વામી, પાયે સુખ અસમાનેu, ચિં. 13 નામકપદ યક્ષ થયે હું, યક્ષ લક્ષ મુજ સેવે રે; વિદ્ધાર કરવા સમરથ, જે કહે કરૂં નિત મેરે. ચિ. 14 વિનદાર કહતે એહવું, ભૂષિત સભરણે, પાશાંકુશ માતલિંગ અક્ષધર, ચ્યાર ભુજાબલ ધરણેરે. ચિ. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org