SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીથ રાસ. 623 ચતુર્ણાનધર તે કહે, શીલગુણો જવલજેહ, થાવગ્રા સુતસુગુરૂ મુજ દયા ધર્મમય દેહ. 2 સુદર્શન શિષ્ય સુ ગયે, નાલાસોક વનમાંહિ; સુક મુનિને દેખિને, બઈઠે આજ્ઞા તાહિ. 3 અનેકાંત વાદી સુગુરૂ, પરિવ્રાજક એકાંત; નિરૂત્તર સુકને કી, મેટી મનની ભ્રાંતિ. 4 અરિહંતમતામૃત સ્વાદને, લુપ શિષ્ય સંઘાત; ચારૂ ચારિત્ર તિણિ સંગ્રહ્ય, ક્રમે સૂરિપદ જાત. 5 કાલ હિવે નિજ જાણિને, થાવચા સુતસૂરિ પુંડરીક પર્વત કી, અણસણ સમતાપૂરિ. માસાંત તીર્થ મહામ્યથી, સાવધાન જીન ધ્યાન; થાવગ્યા સુત સાધુસું. પહેતા મુક્તિ પ્રધાન. 7 હાલ–અપણા સોદાગરકું મઈચલણ દેશું, એ દેશી. 15. સુક આચારજ વિહરતા આયા, શીલક નામે પુરમે - અધિક સહાયા લાલ; સુ. પંચશતીયુત મંત્રી સંઘતે, સંયમ લીધે શૈલક વચન સુહાતે લાલ. સુ. 1 શૈલક બારે લાલ, અંગ અધીતા મહા તપસી ધર્મવંત વદીતાલાલ; સુ. અનુક્રમે સુરિસરપદ પામે, ધરમી સહુ જેહને - સિર નામે લાલ. સુ. 2 સુક આચારજ લાલ પુવીમાં વિચરે સમતા ધરે મનમાં મમતા ન સમરે લાલ, સુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy