SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ 601 શ્રી શત્રુતીર્થરાસ. શત્રુંજય જીન યાતરા, કરિવા ચાલ્યા નિજ શક્તિરે લાલ. ને૨૦ મુજ જ્ઞાનઠામ તિહાં માહરી, પ્રતિમા પૂછ મન રંગરે લાલ; ચડિયે મહારંગ સુરંગસુ, હર્ષ ભરીયા અંગ અંગરે. ને. 21 જાતાં છત્ર શિલાલે, દેષિયે તેહને કંપમાનરે લાલ; તેડી ગુરૂને ભક્તિસું, કહિયે હેતુ દેઈ મારે. ને. 22 ગુરૂ પિણિ અવધે જાણિને , આદરસું કહિસ્ય તાસરે લાલ; તીરથ બ્રશ ઉદ્ધાર બે, તુજથી થાસ્ય સુ પ્રકાશરે લાલ. ને. 23 કહિયે ઈમરત્ન શ્રી ગુરૂભણી, મુજથી થાઈ તીર થ ભંગરે લાલ; તેઓ તીરથ વદિયું, નેમિસું એ જન ઉછરંગરે. ને. 24 તીરથ ભંગ તુજથી નહી, તુજ અનુગ લેકથી હેઈ રે લાલ; તજથી હાસ્ય જનવર કહ્યો, ઉદ્ધારતીરથને જેઈરે. ને. 25 ગુરૂની વાણી સાંભલિ, સંઘ નાયક છવ તામરે લાલ; સંઘ પ્રવેશ કરાવિશ્વે, તીરથ પ્રતિમા નવગ્રામર લાલ ને. 26 હિવે સહુ હર્ષે ભર્યા, ગજપદ કુંડથી લઈ નીરરે લાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy