SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ 600 શ્રીમાન જિનહર્ષપ્રણિત. તિણિ સેરઠ દેશમાંહિ સદા, સુખીયા સહુ અવસર એશિરે લાલ; કપીલ્યપુરમાંહિ હુયે, રત્નાવણિક ધની ગુણ શ્રેણિરે. ને. 13 બાર વરસાં કેશવ સદા, થાસ્ય દુકાલ કરાલ લાલ; પ્રાણ જાઢ્ય પ્રાણીતણા, ભૂખે પડયા તત્કાલરે. ને. 14 સ્થિતિહીન રત્ન પિણિ છેડિને, એ દેશ પ્રતે ગુણવંતરે લાલ; દેશદેશાંતર જેવ, રહિયે કાશ્મીર નિશ્ચિતરે. ને. 15 તે તિહાં દ્રવ્ય ઉપાઈને, ગ્રહિવા તેહને ફલ તામરે લાલ; સંઘતણી ભક્તિ વાંછીયે, પુજા કરિચ્ચે જીન સ્વામિરે. ને. 16 ઉચ્છાહિત સુવિશેષથી, ઉજલ હરષભર રત્ન સેઠિરે લાલ; દેવાલય સહુ જન ભણી, પૂજે સંઘ સહિત સુઠિરે. ને. 17 નગર 2 જન દેહરા, વલી નવા કરાવિન્ચે તેહરે લોલ; પૂજે આનંદ સુરીસણું, ચલિયે, મન ધરિય સનેહરે. ને. 18 ભૂતવ્યંતર વેતાલના, રક્ષયક્ષેદ્ભવ પથિ માંહિરે લાલ; ઉપદ્રવ અંબિકા ધ્યાનથી, હસુચે સંઘસમુદાયરે. ને. 19 અનકમિ નિજપુર આવી કરી, કીધી સંઘની બહુ ભક્તિરે લાલ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy