SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ 598 શ્રીમાન જિનહર્ષપ્રત. છદ્ર એહવે સાંભલી, લંચન થયે ઉપુલ; ગયે ક૯૫ નિજ જીનનામી, મુજસે રાગ અતુલ. નિજ ઉપગાર જાણ કરી, અમથી ધ્યાન ધરંત, રતન તણી મૂરતી કરી, માહરી ઈણ ગુણવંત. કરે સંગીત રસ આગલે, ગાવે ગીત રસાલ; પૂજે ત્રિણ સંધ્યા સદા, આણું ભાવ વિશાલ. ઈણિપરિ આયુ પુરે કરી, તેનો ધરતે ધ્યાન; ઉત્તરોત્તર ભવ પામિને, વરદત્ત થયે ગુણવાન. 9 મૃતિ અમારી ઈણિ કરી, પૂજી ભાવિ વિશેસ;, તિણિ ફલતું ગણધરથ, ઈણિભવ મુક્તિ લહેસ. 8 એમ સુણી ઉઠી કરી, બ્રક્ષેન્દ્ર નમી પ્રભુ પાય; કહે અજી લગિ પુજીએ, તે અર્ચા ચિત્તલાય. 9 મુજ પૂર્વે શક્ર જે ક્યા, પૂજી આરાધી તેહ હિરણ તુજ આદેશથી, કૃત્રિમ જાણું ન પહ, 10 દ્વાલ–વિછીયાની, 9. નમસર કહે સુણિ શક તું, તે મૂર્તિ ઇહાંકિણ આણિલાલ; કલ્પે પુજા લિણિ રહે, જીમ ભુઈ ભંડારી જાણિરે. ને. 1 પ્રભુ આદેશ પામી કરી, આ લેઈ તત્કાલરેલાલ ને. 2 પ્રભુ વચન પૂજાભણ લીધી પ્રતિમા ગોપાલરે ને. 3. વિષ્ણુ કહે મુજ ચેત્યમે, થાણું મૂરતિ ઈ સ્વામિરે, મુજપૂર્વે શક જે થયા, પૂછ આરાધી તેહ, હિરણાં તુજ આદેશથી, કૃત્રિમ જાણી ન પહ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy