SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ જિનહુષ પ્રીત. અન્ય દિવસ ઉન્હાલે માસ, છઠ્ઠાં બહુ પાણીજી; ગયા રૈવત નેમિ યુવતી સાથિ, સારગ પાણીજી. ઇ. ૨૬ સાથે ખલભદ્ર બહુ પરિવાર, બીજી ઢાલેજી; આઠમા ખડ તણી જીનહર્ષ, ગુણુ સભાલેજી. ઇ. ૨૭ સર્વ ગાથા ૫૬. ૫૭૪ દુહા. સુદતીજનપેડી સહુ, સરવરનીર સુજાણ; દેવી જીમ ક્રીડા કરે, પ્રેરી સાર’ગ પાણ્િ. જલામ્ફાલનથી ઉપના,ક'કણ ધ્વનિશ્રીકાર; જાણે સ્મરભુપાલના, સૂર્યનાદ મનાર. કાચિત કુંકુમપિસું, હરિના હિંયા હણુંત; કાચિતજલધારાકરી, પ્રેમધરી સિ'ચ'ત. ઇમ ખેલે અચ્યુત પ્રિયા, મગ્ન ક્રીડા રસમાંહિ; નેમિ ખેલાવણ કારણે, પ્રેરી કેશવ તાહિ. આવિમિલી ઉતાવલી, જલ ભૃત કચણુ શ્રૃંગ; છાંટે નયણુ નેમીસના, મૃગનયી મનરંગ, કલશ ભરી પાણીતણા, નામે પ્રભુને સીગ્ન; તેહાને પિણિ તિમ હીંજ કરે, નિવિ કાર જગદીસિ. દેખિ નેમીને ખેલતા, ષ્ટિ દામેાદર થા; શરતીરે આવ્યા રમી, નારી ઉભી આઈ. પ્રભુષિણિ જલથી નીસરી, આવ્યા શરતટ જામ; સુÖદર આસન આપીયા, ભામારૂકિમણી તામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy