________________
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૫૭૩
અદઈ સુખ શિવપુરને જેણ, એ સુખ જાણેજી; ઈ. આસ્વાદ્યા નહી છણિ સહકાર, કેર વખાણે છે. ઈ. ૧૪ રામ વચનથી કૃણ તથાપિ, સંકા ન લે; ઘાસ લાલછિપાઈ આગિ, કહે સ્યું ન બેલેજી. ઈ. ૧૫
સ્વામી વિલાસ જાણીને, શક આ રાગિજી; કૃષ્ણ ભણી, કહે પ્રભુ બલ જોઈ, જીન પાય લાગીછ. ઈ. ૧૭ 2સઠિ પુરૂષમાંહે વીતરાગ, બલવંત થાઇજી; તે પિણિ હવે સંસાર વિરકત, સુખદુઃખ થ્થાઈજી. ઈ. ૧૭ એ આગલિ અડુ સરિખા જેહ, કિંકર દાવેજી; તુચ્છ રાજ્ય કિમ ચાહે વિશ્વનાથ, કહાવેજી. ઈ. ૧૮ સુણ્યા વચન અરિહંત કુમાર, અનવર થાસ્યજી; બાવીસમાયાદવ કુલમાંહિ, મુગતે જાણ્યેજી. ઈ. ૧૯ જન અતિશાયિ પુરા તું કૃષ્ણ, પ્રભુબલ જાણેજી; તસ્ય નિજ મનમાંહિ વિક૯પ, ફેગટ આજી. ઈ. ૨૦ કિતલાઈક લગિ પાલી કાલ, ચારિત્ર લેઈજી; જગત ઉધારણ જાસે મુકિત, અંત કરેઈજી. ઈ. ૨૧ એવું સાંભલિ શક વચન, સંશય ટાજી; હરિ મિલીયા અપરાધ ખમાવિ, પ્રેમ દિખાજી. . ૨૩ ઇંદ્ર વિસઈ હિવે શ્રીનેમિ, માધવ લેઈજી; અંતેઉર આવી રખવાલ, તાસ કહેઇજી. ઇ. ૨૩ જે મુજ બંધવ આવે અત્ર, મત કેઈરેજી; બ્રાતુ જાયા સત્યભામા, આદિસહુ ખેલેજ. ઇ. ૨૪ એહવું કહી વિસજર્યા નેમિ, કૃષ્ણપ્રેમીજી. નિર્વિકાર અરધી સાથિ, ખેલે નેમિજી. ઈ. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org