SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ઢાલ શેવક વૃદને હર્ષ આણંદ. . લાડી ચાલી - સાસરે, એ દેશી. ૧. એક દિવસ લીલાએ રમતાં નેમિ દરે રમતાં નેમિ આણંદ. ઉપજાવે દેવ સેવક વૃદને, હર્ષ આણંદરે; વૃ. લક્ષ શસ્ત્ર ધર રાખે નિશિદિન જીહાં રખવાલારે, નિ, તિહાં હુતા નેમીસર કૃષ્ણની આયુધશાલારે, આ. ૧ રાહુતણે ભયસું ઈહાં આ ગુપ્ત પછઠેરે; અ. સું ક્ષોર સમુદ્રતણે, અથવા એ નવનીત દીઠે રે; અ. અથવા કૃષ્ણતણે જસ નિર્મલ શેખ નિહાલીરે; નિ. દેવ વિચાર કરે નિજ મનમે, સંદેહ આલીરે જીસં. ૨ વિદ્ધરણ પ્રવીણ, કુતુહલી શ્રી નેમીનારે; કુ. કબુ ઉપાડણ હાથ પસાર્યો, ધરિયે બાહરે. ૫, આયુધગૃહ અધિકારી રાજન ઈણિપરિ બેલેરેરા. ભકતે નેમીભણી પ્રણમી કહે કુણ તુજ તેલેરે. ક. ૩ સ્વામી તે નિજબલ અરિદલ હેલા જીતારે, અ. કૃષ્ણબધુ તમે વીર્યસિંધુ છે જગત વદીતા. સિં. તે પિણિ એ આયાસ મ કરિચ્ચે અંબુજ લેવા ક. ઉપડિત્યે નહી બલ છે તે પિણિ છાંડિ હેવાશે. છા. ૪ સાંજલિ એડવી વાણું સ્મિત નેમિ વિચારી રે; સ. દેખંતાં સુરગણજગ નાયક, અનંત બલધારીરે. ના. પ્રભુ રદનાં સુસમે વડિ ઉજલ શંખ ઉપાડયેરે, ઉ. લીલાએ અધરેષ્ટ ચડાવી નેમિ વજાડે રે. ચ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy