________________
૫૪૬
ભાણે;
શ્રીમાન જિનહર્ષપ્રભુત. બખતર મમ ભિદ બાણે, પારથવતણ ન શિખડીરે. ચંતાર ઈમ બેલતાં, રથે લેટે બલઈડીરે. અ. ૨૩ સગલાઈવીંટી રહ્યા, ભીષ્મ પ્રતે કરે સોકે, ઉન્હાળે જીમ સરપ્રતે, તૃષા પીડા લેકેરે. અ. ૨૪ ગંગા પુત્ર તૃષિત થયે, અને દિવ્યાસ્ત્ર બાણેરે, ખાં જલપાતાલથી, રવિ જીમચિત્ર સહુ જાણેરે. આ. ૨૫ તે આશ્ચર્ય દેખી કરી, કહે ધાર્તરાષ્ટ્રને તહેરે; સંધિ કરે પાંડુ પુત્રસું, અધિક પરાક્રમ એહેરે. અ. ર૬ એહ વચન સુણી કરી, થયે દુધન રે રે, નયણ રકત કરિ ભીમને, સનમુખ જે સૂરેરે. અ. ૨૭ હિવે ગીરવાણુ વાણુથકી, ગંગાસુત વ્રત લીધરે; સાવઘ સહુ મુકો કરી, અશ્રુત અનશન કરે; અ. ૨૮ દ્રાણ પ્રતે ધૃતરાષ્ટ્રનું, નિજ સેનાની કીધે રે, પ્રાત તાસ આગલિ કરિ, કુરૂક્ષેત્ર આ સીધેરે. અ. ૨૯ અર્જુન કી દ્રણને, વિધિ પૂરવક પરણામેરે; ધનુર વેદદાતા ભણુ, ગુરૂ દક્ષણા દશકામરે. અ. ૩૦ અર્જુનનું યુદ્ધ કારણે, સજજ થયા તિણ વારે; ઢાલ થઈ પંચવીસમી, સાતમા ખંડ વિચારે. અ. ૩૧ સર્વ ગાથા, ૮૮૮ .
દુહા. બે જણ શરવાતે લડે, અનુક્રમે રવિ થયે અસ્ત; વિરહ કર્યો ચક્રવાકને, નિજ કર હર્યા પ્રશસ્ત, ૧ તદાહૂત માહિર થઈ, સિન્યથી સત રાજાન; અનસુયુદ્ધ માંડી, મૃગ જીમ મૃગપતિ માન. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org