SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ'જયતીર્થરાસ. હવે ભીમરથ ચીકારે, ભુવનભણી ક્ષાભાવે; રણ આવ્યેા ભીષ્મ માણસુ, છેદ્યા કેતુ કહાવેરે. અ. ૧૧ આત્મ યાગ્ય ગજવર હણ્યા, સૂત સ્યંદન ને વાજી; સ્વર્ણ શક્તિ ઉત્તર ભણી, મુ`કી શલ્યનૃપ તાજીરે. અ. ૧૨ વારી બહુ શસ્ત્ર કરી, પણ લાગી ઉત્તર સીસારે; ગઈ પ્રાણ ગ્રહિ તેના, પુગી વૈરી જગીસારે. અ. ૧૩ કપિધ્વજ કાપ હિંવે કરી. વરસે બાણુ અપારારે; વિપક્ષતણી સેનાભણી, વરી સહુ તિણુ વારે. . ૧૪ દેખિ અર્જુન ખાણુસેના, દીના કારવ કેરીરે; ભીષ્મ ભીષ્મ વીરવ્રત ધરે, ધાયા ધનુષખલ ફેરીરે. અ. ૧૫ ધૃષ્ટદ્યુમ્ન હુિંવે સેનાની, ભીષ્મ પ્રતેથી ધાયેરે, પ્રાણુ બહુજનના ગ્રહ્યા, મહારણુ તેહુને થાયાર. અ. ૧૬ દ્વિવે અષ્ટમદિન છેટુડે, પાંડવ કરે વિચાર રે; દુય ભીષ્મ સર્વથા, હણીએ કિમ ખલધારારે, અ. ૧૭ ત્યારે ગોવિંદ ઇમ કહે, વધુની′′ સધેયે રે; વ્યસ્ર સંઢ સ્ત્રી ન મારવા, વપરાક્રુખ જહેરે. અ. ૧૮ સઢ શિખડી નિજસ્થે, પાર્થ દ્રપદેય આરોપીરે; વ્યસ્ત હસ્ત અસ'કિતણે, રણુ અરીયસુ‘કેાપીરે. અ. ૧૯ અગીકાર વચન કરી, સેના થઈ સન્નારે; પાંડવપુત્ર આવ્યા રણે, ધૃતરાષ્ટ્ર્ધ્વજ ધિર ક્રોધરે. અ. ૨૦ રથ એસીવરસે શરે, શાંતનુ સુત્ત જીમ મેહારે; પાંડવ નૃપને ઉપદ્રવ્યા, આણી રાસ અùારે. અ ૨૧ નિજ રથ સઢ આરેાપિને, અર્જુન તીક્ષણ માણેરે; ભીષ્મ અ°ગ કીયા જાજરા, અમરષ મનમાંહિ આણે રે. અ. ૨૨ પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy