SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૧૯૪૮ ૧૭૯ ને મધ્યકાલમાં થયેલા અને શત્રુંજયરાસના કર્તા મુનિરાજ કવિરાજશ્રીજિનહર્ષની કૃતિ નીચે પ્રમાણે આપવામાં આવે છે. કયાં રચાય નામ, સંવત. વગેરેની વિગત૧. શત્રુજયરાસ. ૧૭૫૫ પાટણમાં રચેલો. ૨. શ્રીપળરાસ. ૧૭૪૦ ચિત્ર સુદિ ૭ સોમવાર સર્વ ઢાલ ૪૯ પાટણમાં રચેલે ૩. અજિતસેન કનકાવતી, ૧૭૫૧ લિં. ભંડાર ૪. અમરદત્ત મિત્રા સન્દરાસ. પા. ભં. ૫. ચંદનમલયાગિરિ. પા. સં. ૬. ચાર મંગલગીત. ૭. જ બુસ્વામીરાસ. ૧૭૬૦ ૮. જીનપ્રતિમાહુંડી, ૯. રત્નચૂડાસ. ૧૦. રત્નસારરાસ. ૧૧. વસુદેવકુમારરાસ. ૧૭૬૨ ૧૨. શીળવતી રાસ. ૧૪. હરિચંદ્રરાસ. ૧૭૪૪ ૧૪. અમરસેન વજસેરાસ. ૧૭૫૦ ૧૫. અવન્તીસુકુમાલ ઢાલે. ૧૭૪૧ અષાડ સુદિ ૮ શનિવાર ૧૬. કુમારપાલરાસ. ૧૭૪૨ છપાયલે. ૧૭. ગુણવલિ ગુણકર ૧૧૭૫૧ ૧૮. મહાબલમલયાસુન્દરી. ૧૭૫૧ છપાયલ. ૧૯. રાત્રી જન પરિહાર- ૧૭૫૮ પાયલ . ૨૦. વિધાવિલાસરાજારાસ. ૧૭૬૦ આસપાસ. ર૧. વિંશસ્થાન કરાસ. ૧૭૮ પાયલો. ૧૭૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy