SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીરાસ. ૫૪૩ છે. દુહા, ગજ ચઢીયા ગજસું લડે, સાદી સાદી સાથ; રથી રથીસું આફલે, પત્તિ પત્તિ ભારથ. ૧ ગજ દંતૂસલસુ હવે, મહેમાંહિ સંઘ તેહથકી પાવક પડી, દાજે સુહડાં ઘટ્ટ. ૨ ધ ઉદાયુધ કોધથી, પહિર્યા સકલ સન્નાહ; થયા દુપક્ષ સહુ જગતને, ઉજવલ જીમદિનનાહ. ૩ પાખરીયા હય કૂદતા, ધરતી પૂજાહ; . પક્ષ સહિત ઈમ જાણીઈ રિપુભય ઉપજાવે. ૪ સર્વ સસ્ત્ર તેનક્રગિણિ, પર્વત વારણમત્ત; હયવર લેલકલેલ સમ, જલપરઘલ તિહાંપત્તિ. ૫ મહામછ તિહાં રથ થયા, સમર સાગરની વેલિ; ચાન વિમાન તણી પરે, હુંકૃતિ ગતિ મેલિ. ૬ હિવે ફોધ વધીયે ઘણે, રથ બેઠે અભિમન્ય; પેઠે રિપુ સેના વિચ, રવિજીમ તેજ અગમ્ય. ૭ તાસ બાણ બહુ ક્રોધથી, વરસે જીમ વરસાત; રિપુ દુરભિક્ષ થયે તિહાં, તાસવીરની ઘાત. ૮ ઢાલ-ચરણાલી ચામુંડા રણ ચઢે એ દેશી, ૨૬ અરિદલમાં બણે કરી, વરસેર જીમ જલધારો; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy