SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીમાન જિનહર્ષપ્રણેત. ઘુરેનગારા બિદલે બીરરે, વાજે વિચિ રણુતૂર, આવતી જય શ્રીતણા ર રે, નૂપર શબ્દ સમૂર. ૧૭ વારણ ઘનજીમ ગાજતાં ગાર.રે, જરતાં મદજલ વાસ; વરસાલાના મેહયુ મે ૨ રે, સોખું વૈરી જ વાસ. ૧૮ તૂરજ ઢકાને કોહલી કા ર રે, ભેરી ધુરે નિસાણ; કોલાહલ સેનાતણ ૨ રે, રજ ઢકણો ભાણ. ૧૯ હાથે પગ ઉલાલતાં ૨ રે, કનક રત્ન વરમાણ; પસર્યા સુભટ દશે દિશેરે ૨ રે, સફલાગિણતાં પ્રાણ. ૨૦ દૂરધર ધનુકર ધૂણતા ર રે, ચાલ્યા કરતા આવાજ, સમુદ્ર કલેલ તણે પરે ૨ રે, સ્વામી વધારણ લાજ. ૨૧ મદેજરતા ઉલાલતા ૨ રે, સુંડા દંડ પ્રચંડ; જગમ પરબત સારિખ ૨ રે રે અરિદલ ખડખંડ. ૨૨ શસ્ત્રતણું ચંદન ભર્યા ૨ રે, ચાલ્યા સિન્ય પ્રવાહ દિગ્ગજ લાગા કાંપવા કાં ૨ રે, જલફલીયા જલ ગ્રાહ. ૨૩ સાયરના જલ ઊછઠ્ઠા ઉરરે, અહિપતિ ધૂ સીસ, સામસાહમાં આવીયા આ ૨ રે, સૈન્યબંને ધરિરીસ. ૨૪ દિવસે થઈ વિભાવરી વિ છે રે, રજની ઢંકાણો સુર; ચમકે ખજુઆની પારેખ ૨ રે, બાણ આકાશે ક્ર. ૨૫ ઢાલ થઈ પચીસમી પર રે, સાતમા ખંડની એહ; રણ જીનહર્ષ સુત્યે હિવે હુવેરે, સાંભલ્યો સહુ તેહ. ૨૬ સર્વગાથા, ૮૪૯, પાઠાંતર ૮રર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy