SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૩ શ્રી શત્રુંજય તીર્થરાસ. શકચરણ નમીયા મુદા, ઈન્ટ ઉઠે તિણિવાર ઇંદ્ર સુતનું જયવંત તું, દીયે અર્ધાસન સાર. ૨ શકદેશે પય નમ્યા, લોકપાલ સહુ તાસ; નિજ અંગજની પરીદીયા દિવ્યાયુધ તિણિ ખાસ. ૩ ચિત્રાંગદને પાર્થપિણિ, દીધ મુદાયનુ વેદ; મિત્ર ધર્મ મોટા તણો, દાનાદાન ફલ ભેદ. ૪ બંધુત્કંઠી ઇંદ્રસું, ઇંદ્રાજ્ઞા લેઈ તામ; બેસી વિમાને આવીયે, બેમ માર્ગ નિજ ઠાગ. ૫ નમીયે કુંતી જેષ્ટને, અનુજ ભણી મિલીયાહ; દ્વગદાને કરિ દ્રપદી, પાર્થ ખુસી કીયાહ. ૬ ચિત્રાંગદ વિદ્યાધરે, કહી પરાક્રમ પાર્થ દીધી સીખ વિદ્યાધરે, પામ્ય સહ પરમાર્થ. ૭ ઈણિ અવસરે સહુ દેખતાં, ધરતાં મન આણંદ, હેમપદ્મ પ નભથકી, કૃષ્ના ગ્રહ અમદ. ૮ તાસસાસ સરીખ સતી, દેખી અંબુજ તામ; કરગ્રહી લીધી વાસના, કહે ભીમને આમ. ૯ ઢાલ-કાયથકે સવારે એ હન, ૧૧. પ્રીતમ પંકજ એહવારે, મુજને આણિ અલ; કિણહી સર સરિતા થકી, પૂરિઈચ્છા મારા લાલ. ૧ પ્રીતમ મહરારે, પુરી મનોરથ એહ; હવે ભીમ જેવા ભણી રે, ચા વિપિન મારી શીઘગતે સમરી કરી, હીંયડે શ્રીનવકાર પ્રી. ૨ વામ લેચન તેતલેરે, યુધ્ધિષ્ટિરને તત્કાલ દક્ષિણ નેત્ર કુંતી તણેરે, જે વે ચિતા જાલ, પ્રી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy