SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ર શ્રીમાન જિનહર્ષપ્રત. અવસર માંગીસી તુજ કહે, અર્જુન ભાષે ઈમતાસ હે; તું કુણ છે કહિ કિહ રહે, મુજ આગલિ તેહ પ્રકાસિ હે. મ. ૧૮ રિટથયો એ શ્રુતિ સુણી, કહે પાર્થ પ્રથા સુણિ મુજ હે; રથનપુર પુરવર ભલે, વૈતાઢય ભૂષણ કહું તુજ હૈ. મ. ૧૯ તિહાં વિદ્યાધરને ધણું, ઇંદ્ર નામા મહિધવ જાણિ હો; દિક પતિવ્રતે ઈંદ્રજીમ, સેવિત ચરણાબુજ રાણ હે. મ. ૨૦ વિન્માલી તેહને, લઘુભ્રાત ચપલ અપાર છે; નગર થકી નૃપ કાઢીયે. રક્ષ નગર ગયે તિણિવાર હે. મ. ૨૧ રાક્ષસ તલ તાલાખ જે, તેહને લેઈ નિજ સાથિ હે; પીડા કરે ઈંદ્ર દેશ ને મારે ટેધન આથિ હો. મ. ૨૨ તાસ ભયે ઈંદ્ર બીતે, નાસી ગયે કિણિહી ઠામ હે; મારગ પિણિ જાણે નહી, જાણે પિણિનહી પુરગામ છે. મ. ૨૩ નિમિતિયાના જ્ઞાનથી, તુજને જાણ ઇંદ્રરાય ; તુજ બોલાવણ મુજ ભણી, મેહે આ તુજ પાય હે. મ. ૨૪ બેસેઈણિ રથ ઉપરે, લ્યો કવચ મુગુટ ધનુ બાણ હે; રાક્ષસને હણવા ભણી, ઉપગારી ચતુર સુજાણ હે. ધ. ર૫ હિવે કિરીટી સાંભલી. સિર ટેપ કવચ ધનુધાર હે; રથ બેસી પહતા તિહાં, રાક્ષસપત્તન તિણિવાર હે. મ. ૨૬ કેલાહલ ધ્વની રક્ષપુરે, રથ શબ્દ થયે અપાર હે; દસમી સાતમા ખંડની, જીનહર્ષ ઢાલ સુવિચાર હે. મ. ૨૭ સર્વ ગાથા ૩૭૨. દુહા, અરિ સુભટના કટકસું, અજુન માં યુદ્ધ; કરી ઘેર રણ તે હણી, વૈતાઢયે ગયે બુદ્ધ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy