SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ જિનહુષપ્રણીત. પ્રત્યેક આવ્યા જે રાજાન, તેને કૃત્રિમ આપે માન; ઉડી સહુને સામ્હા આવે, દાને સહુને રીજ ઉપાવે. જીમાવે ભાજન કરિ પરિઘલ, વતક્રીડા જલયંત્ર કૂતૂહલ; પાંડવ પોતાને વિસ કીધા, બેઠા ઘૃત રમે રસ વીધા. ધર્મ વિષે એક વિદુર પ્રવીણા, વિદુર નિષેધ્યેા પિણિ થયા લી; ધર્મ પુત્ર મેલ્ડે નહી ક્રીડા, ભવિતવ્યતાની માટી ૭૪ ૧૪ પીડા. ૧૬ ધન નૃપ છલસુ' ખેલે, ધર્મ પુત્રને દુર્મતિ પેલે; પાંડવ ભેાલા ન લેખે કાંઈ, સર્વ કલા જો હુ'તી માંહિ. ૧૭ ઘેાડા હાથી રથને પાયક, અનુક્રમે શ્રમનયરપુર લાયક; રાજ્ય પ્રાય તે પિણિ સહુ હાર્યાં, રાય ન યુદ્ધિષ્ઠીર રહ્યા વાર્યાં. ૧૮ જીપણની આશા મન ધારી, ધર્મ નંદન જેજે પણકારી; જોવે મૃગતૃષ્ના જીમ માટી, તૃષ્નાતુર નર પણિ તે ૧૫ ખાટી. ૧૯ હિંવે પણ કીધી કૃષ્ણા રાણી, વ્યસન વારિધિમાં પડીયેા પ્રાણી; Jain Education International જુઆ મીઠી હાર વિચારી, કર્મસાગે તે પણિહારિ, ૨૦ આત્માયત્ત કીયે। દુર્ગંધન, પાંડવાના સેવિસે સગ લેા ધન; પાંચાલી મણેવા કાજે મુકયા દુ:શાસને રાજે. ૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy