________________
૪૬૪ શ્રીમાન જિનહર્ષપ્રભુત.
પંચ ભત્તરી દ્રપદિ, પ્રાગ જન્માજિત કર્મ,
તિર્ણ થાયે અચરિજ કિસ, વીસમીગતિ બેશર્મ. ૯ હાલ-પીછલારી પાલિ અબાઈ મોરીયામારાલાલ એદેશિ. ૩ ઈશુહિજ ચંપાનગરી, અધિક સહામણી મારાલાલ અધિક સહામણું મારાલાલ, તિહાં સાગર દત્તસેઠ
વસે ધનને ધણી મારા લાલ. વસે. નારિ સુભદ્રા કુખે થઈ ગુણધારિકા, મારા. થઈ.
કન્યા અપછ૨ રૂ૫ નામે સુકુમારિકા, મારા. ના. ૧ જિનદત્તકે પૂત સાગર નામે ભલો મારા. સાગર. રૂપવંત ગુણવંત સહુનરસિરાતિલ મારા. સ. પરણ કન્યા તિણ નિશા જ્યા ગયે મારા. નિ. અગનિ તણી પરેતાસ ફરસ અંગ થયે મારા. ફ. દઘમાન ક્ષણ એક તિહાં સાગર રહ્યા મારા. તિ નિદ્રામો તાસ મૂકી નાશી ગયે મારા લાલ. મુ. પતિ દેખે નહિ પાસ રેવે વિરહાકુલી મારા. રે. પતિવિણિ દાખિણ જેમ છેડેજલ માછલી મારા. . તેહને દુર્ગધ હેતુ જાણુ સાગર તજી મારા. જા. દે બેઠી પુત્રી તું દાનશાલા ભજી મારા. દા. વૈરાગ્યે તે અન્ય દિવસ ગોપાલિકા, મારા. દિ. વ્રત લીધે તે પાસ થઈ વ્રત પાલિકા મારા. . ચેથ ષષ્ટ અષ્ટમાદિક તપ બહુપરિ કરે; મારા. ત. ઉલ્હાલે ભૂમિભાગ ધ્યાને સંચરે મારા. ધ્યા. એકાકી તિહાં જાઈ લીયે આતાપના મારા. લી. સરજ સામી દષ્ટિ કાર્યોત્સર્ગસ્થાપના. મારા. કા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org