________________
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૪૨૧ રાજ મનમાં માનત, વાપી નીરસ રીપીરે; વન સગો જેતે ભમે, મુખ આગળ તે થાપી. જે. ૫ ચંપક વીથી વિચરતાં, નર નિયંત્રિક કેરે; લેહ નારાએ વીંધી, દીઠે મૂઠિત ઈરે. જે. ૬ દેખી તાસ વિગની, પીડા મૂકી કૃપાલે રે, કુણ એ એહવું વિમાસ, આંગલ ખડગ નિહારે. જે. ૭ રાજા ખડગ લેઈ કરી, તાસ કરે પ્રતીકારરે; તત્ર વલય ઔષધીતણે, દીઠે બે તેણુવારે. જે. ૮ એક વિશલ્ય નરને કરે, બીજી ત્રણને રેકે રે; દેખાલી આણી કરી, સજજ કી આલાકે રે, જે. ૯ કુણ તું કહે ને કિહાં રહે, કેમ એ અવસ્થા પામીરે; નામે અનિલગતિ હું છું, વિદ્યાધર સુણ સ્વામી. જે. ૧૦ અશનવતિ વિદ્યાધરે, હરી માહરી નારીરે; કેકે હું તેને થે, તે ગયે મુજ મારી. જે. ૧૧ ઉપગારી કારણ વિના, મુજ ભાગ્યે તું આવે; કૃપા કરી મુજ ઉપરે, એ દુઃખથી મૂકારે. જે. ૧૨ તુજ ઉપગાર કિસ કરું, તે મુજ જીવીત દીધો; તે પણ એ મહા ઔષધી, તે મુદ્રા ગુણ કીધેરે. જે. ૧૩ કલિપત થાનક મૂકસે, મુદ્રા એહ પ્રભારે; સંભારે હું તુજ ભણી, સાનિધિ કારસ સુભાવે. જે. ૧૪ એવું કહી નૃપને નમી, વિદ્યાધર ગયે કયાંડિરે; કન્યા મનમે બથાવતે, આ નિજ પુરમાંહિરે. જે. ૧૫ અંધકવૃષ્ણ આગલ હવે, ફલક હરક પહેરે; રૂપ વિજ્ઞાન ઐશ્વર્યતા, પાંડુ વખાણ કરે. જે. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org