SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ શ્રીમાન જિનહર્ષપ્રણત. એહને વિધિ લેઈ કરી, પ ઇંદુ અંધાર; ચક્ષુ વકત્રકચ વ્યાજથી, વૈર મૂકાવ્યા ભાર. ૨ હેમલતા પલવતણ, જાણે કરયુગ હેઈ, પુષ્પદંત હાસ્ય સુગંધતા, ફલ કઠિણ કુચ ઈ. સુધા વચનમાંહે રહ્યા, ચંદ રો મુખ જાસ; રૂપ લીયે રતિને હરી સુર હર કામ નિરાસ. દુર્લભ એહ અમર્યને, તે મર્ય લહે કિમ એહ; ભેગ ભણી જેહને હસે, ધન્ય જગતમેં તેહ. ક્ષણ એક માન રહી કરી, ચિંતે ચિતમાં ભૂપ; કહે વલી પ્રીતે કરી, કિણ સ્ત્રીને એ રૂ. ૬ અંધકવૃષ્ણ શારીપુરા –ધીસ્વરની કહે તામ; પુત્રી તાસ દશારની, બહિની કુંતી નામ. ૭ તારૂણ્યતરૂની મંજરી, સકલકલાભંડાર; તાત કુમારી નિરખિને, પડયે ચિંતાબ્ધિમજા. ૮ ઢાલ-મન ગમત સાહિબ મિલે, એ દેશી, ૧૭ જેહ અગણ્ય ગુણ ગર્વિતા, રૂ૫ લાવણ્યની વાપીર; તે દેખી ફલકે લિખી, પ્રીતિ નયણને આપી. જે. ૧ દાને રલીયાયત કરી, ફલક લેઈ તે પાસે રે; નયણે અનિમિષ રૂપ નિહાલતે, આ વન સુપ્રકાશેરે. જે.૨ ચિત્રે તે બાલી લિખી, દેખી પૃથિવીનાહેર; મન ઘા તસુ રૂપમે, દેખી લહે ઉછાહેરે. જે. ૩ કેતક કરવતસારિખા, હૃદયવિદારણહારે રે, ચંપક કંપકારી થયે, કમલ સુદલ દુઃખકારે. જે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy