________________
૪૧૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ત્યારે કેધ કરી સહ ભૂપ, યુદ્ધ કરણ ઉઠયા
યમરૂપ; સુ. લેઈ શસ્ત્ર પહિરિ સન્નાહ, આવ્યા પણ કરવા નરનાહ. સુ. ૧૨ જિમ નક્ષત્રણ દિવસેસ કિરણે કરિ ઢાંકે સુવિસેસ સુ. તિમ ભૂભુજ એકે જીપીયા, ગંગાસુત સહુ
કણર કીયા. સુ. ૧૩ વેગે આવી તિહાં ગાંગેય. લઘુ બંધવને હવે ધરેય; સુ. નિજ ઘરે આવી ઉછવ કરી, પરણાવી ત્રણે સુંદરી. સુ. ૧૪ તૃતીય પુરૂષ અભેધિ અહ, તરિવા નાવતી
પરિ તેહ. સુ. કન્યા ધયા સુંદર તીન, મહીપતિ જાણે થઈ
લયલીન. સ. ૧૫ બહુપરિ વિષયતણા સુખ રાય, ભેળવતાં ઈમ
વાસર જાય; સુ. અનુક્રમે ત્રણ નારીને તામ, ત્રણ પુત્ર આવ્યા
ગુણધામ. સુ. ૧૬ અંબિકાને ધૃતરાષ્ટ્ર સંજોઈ, તે જન્માંધ કુકમ હોઈ, સુ. પાંડુ થયે અબાલા તણે, જાસ અખંડ પરાક્રમ ઘણે. સુ. ૧૭ વિદુર નામ અંબાનો પૂત, જે ટાલે વૈરી ઘરસુત; એ અંગજ તીને ગુણવત, વિનયનમત મહામહિમત. સુ. ૧૮ રાતદિવસનારીના ભેગ, રાજયમા નૃપને થયે રેગ; સુ. તિણિ રેગે ક્ષય કીધી કાય, રૂપવિપર્યયનૃપને થાય. સુ. ૧૯ રાજ્ય ચલાવી ન સકે તેહ, બલ પરાકેમ પાખે
થઈ દેહ, સુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org