________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૪૧૭
અન્ય દિન ચિત્રાંગદ લઘુવીર, ભીષ્મ ભર્ણ અવગણ
સધીર; સુ. કીધે સમર નીલાંગદ સાથ, બલવંતને તિણ
ઘાલી બાથ. સુ. ૫ ચિત્રાંગદને હણીયે તામ, નીલાંગદ રાજા વરીયામ, સુ. . તેહને ગંગાસુત મારી, રણ કરિ વૈર ભાઈને લીયે. સુ. ૬ વિચિત્રવીય કીધે હિતલાય, ગંગાનુજ
અનુજને રાય, સુ. ધારે આજ્ઞા જે નિજ સીસ, શ્રી જિનરાજતણું
નિશિદીસ. સુ. ૭ વૈરી સિર આજ્ઞા આપણુ, થયે ધરાવતે પહવઘણી સુ. ન્યાયવંત પાલે નિજ ધરા, અરિ બલહણ થયા
બાકરા. સુ. ૮ ઈશુ અવસર કાશીને સ્વામિ, અંબા, અંબાલા,
અંબિકા નામ; સુ. કન્યા તીન થઈ અભિરામ, કામ નૃપતિની શકિત
સમાન. સુ. ૯ તત્ર સ્વયંવર માંડયે તાસ, સહુ નૃપ આવ્યા
ધરી ઉલાસ; સુ. વિચિત્રવીર્ય બેલાબે નહી, જાતિ સામાન્ય
જાણુંને સહી. સુ. ૧૦ ચડે ભીમને કે કંકાલ, સ્વયંવર તિહાં આવ્યું
તત્કાલ સુ. ત્રણે કન્યા બહુ ગુણભરી, સહુ નૃપ દેખતા અપહરી. સુ. ૧૧ ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org