________________
૩૯ તે આજ અતીવ ઉપયોગી થઈ પડત. તેઓએ વિશેષ નીચેનાં નામે પણ શત્રુંજયગિરિનાં કહેવાય છે એમ પિતાના શત્રુંજયમાહાઓમાં વર્ણવ્યું છે. બ્રહ્મગિરિ નાન્દિગિરિ શ્રેય પદ પ્રભેપદ સર્વકામદદ ક્ષિતિમંડલમંડન સહસાગ્યગિ ૨ તાપસગિરિ વર્ગગિરિ ઉમાશંભુગિરિ સ્વણગિરિ ઉદયગિરિ અબુ દગિરિ
વગેરે વગેરે. શ્રીમાન વીરવિજ્યજીએ નવાણું પ્રકારી પૂજામાં પહેલી જ ઢાલમાં એક સ્થળે–
નમિએ નામ હજાર ”
એ પ્રમાણે સૂચવી એના હજાર નામે હેવાનું સૂચવ્યું છે, પરંતુ પિતે નવાણું પ્રકારી પૂજા હોવાથી નવાણું નામેજ આપ્યાં છે. હજાર નામ કશેથી પ્રાપ્તિ થઈ શકે તેવું પણ હાલ જણાતું નથી. કારણ જ્યાં ૧૦૮નું જ ઠેકાણું નહિ તે ૧૦૦૦ની તે વાતજ શી? હા ! માત્ર એટલું છે કે નામાંતર અને રૂપાંતર થયેલાં નામને વધારી અંદર ગણવામાં આવે અથવા ધનેશ્વરસૂરિએ ઉપર લખેલાં નામે વધારવામાં આવે તે ૧૦૮ અથવા તેથી વધુ પણ મળી શકે ! હાલ તે માત્ર નવાણું નામે જ મળ્યાં છે અને એકવીશ નામને તેની અંદર સમાવેશ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org