SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજયતીર્થરાસ. થિંગ જીવિત એ માહરી, ધિગ જનમ માનુષ્ય; ગિ દૈવ વિલવે ઈસ્યું, મૂ ́િત પડે પ્રત્યક્ષ. તુમુલ રાવ તેહના સુણી, નાવક નર મિલીયાહ; સીત વા વીજી કરી, મૂર્છા ભંગ કીયાહુ. લહી તામ તિણુ ચેતના, તેહને ભાષે એમ; પડ્યા રત્ન મુજ જલધિમાં, ન રાખેા જોઊ તેમ. મિત્ર જેહ દેસાંતરી, તેણે પ્રતિખાધ્ય તાસ; કહાં રત્ન કહાં જલધિના, મકર હવે વિખાસ. ઢાલભાઈ ધન સુપનતુ ધન જીવી તેરી આસ એહનીપ હવે સોગ મ કર બાંધવ ધીરજ ભજી ચિત્ત, તુજ રતન ઘણુાહી થાસે જો હું મિત્ત; અથવાલ્યે માહુરી રતન એહ ગુણવંત, રૈવતગિરિછે અદ્યાપિ પૂરવસે... ખંત. એવુ* સુણી મિત્ર વચન ધીરજ મન આણી, સા યર ઉલ્લઘો પામ્યા તટ કહે વાણી; ચાલા હવે જઇએ રૈવત ગિરિ ભેટવા, એ જણ ચાલ્યા નિજ ભાવથી દુઃખ મેટવા. ૨ પથી ચાલતાં રત્ન સ`ખલ ચારે લીધે, નટલે પૂર્વ કૃત કમ અશુભ જે કીધા; પુલીયા સ`ખલ વિષ્ણુ વસન વિના નિરાહાર, આગલી જાતાં પથી દિઠે એક અણુગાર. અહુ ભક્તિસુ" ભાવસુ નમિયા મુનિવર પાય, સમતા સાગર નિરખી નિમ લ કાય; Jain Education International For Private & Personal Use Only ૩૭૯ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy