________________
૭૮
શ્રીમાન જિનહર્ષપણીત. વૈદેશિક નરસું ભીમસેન, તીરથ હો તીર્થ મહિમા
સાંભલી, ચાલ્યા રહણ રહણ ભણ તત્કાલ, મનમાં
હે ધરતાં રલી. સુ. ર૦ બહુ મારગ ઉલથી શીઘ, રેહણ હો રહણ
આ ગિરિવર પામીએ સુ. પર્વત નાયક પૂજે તામ, બહુપરિ હે બહુ પરિ
બલિબાકુલ કીયે. સુ. સીસ નમાવી બે કર જોડી, વંછિત હે વંછિત
પૂરે એમ કહી. સુ. એ જીનહર્ષ થી થઈ ઢાલ, છઠા હૈ છઠા ખંડ
તણું સહી. સુ. ૨૫ સર્વગાથા, ૧૩૫.
દૂહા, ખાણિ તિહાં આવી કરી, કરતા મુખહા દેવ; તુરત પ્રહાર દીધે તેણે, નિષ્ફલ થયે નૈવ. ૧ અનર્થ રતન બે પામીયા, ભીમસેન તત્ કાલ; બે લઈને ચાલી, એ દેઈ ભૂપાલ. વારિધિમાંહિ ચાલતાં, પિતસ્થિત નિશિચંદ; દેખી રત્ન હાથે ગ્રહી, સમ જેવે મઈ મંદ. ૩ ભીમ ઘણે કષ્ટ કરી, પાયે હું તે રતન, કરથી પાડયે સમુદ્રમાં, ભાગ્ય વિના થયે ખિન્ન. ૪ હાહા દેવ એ સુ કી, રત્ન હર્યો તે મુજ; જીવિત કાંઈ હર્યો નહિ, સે કહે દાખું તુજ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org