________________
૧૫. વિક્રમ સંવત ૧૭૭૧માં સમરાશા ઓશવાળ ન્યાયવ્યની
વિશુદ્ધતા પૂર્વક પંદરમો ઉદ્ધાર કર્યો. ૧૬. વિ. સં. ૧૫૮માં કમશા શેઠે સોળમો ઉદ્ધાર કરાવ્યો
અને તે હાલ વિદ્યમાન છે.
શ્રી મહાવીરસ્વામીએ તીર્થોદ્ધારક તથા પ્રભાવક તરીકે જે ભવિષ્ય ભાખ્યું હતું તેને ધનેશ્વરસૂરિ, પ્રભુના શબ્દો તરીકે નીચે પ્રમાણે લખે છે.
તતઃકુમારપાતુ ! વાહ વતુ: | समराद्या भविष्यन्ति। शासनेऽस्मिन् प्रभावकाः ॥८७||
શિલાદિત્યરાજા પશ્ચાત્ કુમારપાળરાજા, બાહ, વસ્તુપાળ, સમરાશા, અને આદિ શબ્દથી કર્માશાહ વગેરે થશે” એમ શ્રી મહાવીરપ્રભુએ પૂર્વે કહ્યું હતું અને તે પ્રમાણે સમજી શકીએ છીએ. ૧૭. પાટલીપુત્રમાં થનાર કલંકી રાજાને પુત્ર વિમલવાહન
રાજા સત્તરમો ઉદ્ધાર કરાવશે, તેમજ અન્યતીર્થોના પણ ઉદ્ધાર કરાવશે. ત્રણખણ્ડમાં આર્યઅનાર્ય દેશમાં સર્વત્ર મદિરે કરાવશે અને જિનશાસનની પ્રભાવના કરશે. એક દિવાલી કલ્પની પ્રતિમાં પીસ્તાલીસ ઉપકલકીઓ અને પાંત્રીશ કલંકી રાજાઓ થયા બાદ
કલંકી રાજા થશે એમ લખ્યું છે. શ્રી સિદ્ધાચળનાં એકવીશ તથા વિશેષ નામ શ્રી શત્રુંજય માહામ્યમાં નીચે પ્રમાણે લખવામાં આવ્યાં છે,
સિદ્ધાચલના ૨૧ નામે. ૧ શત્રુંજય ૮ પર્વતેન્દ્ર ૧૫ શાશ્વત ૨ ૫ડરકગિરિ ૯ શ્રીસુભ્રદ્રા ૧૬ સર્વકામદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org