________________
૩૭૦
શ્રીમાન્ જિનહર્ષપ્રણેત. પૂછે દેખીને સુકને તેતલે, મુજને કહે ઉપાય હવે નકલીયેહો કેમ કષ્ટથી, મહાભાગ મતિદાય. ઈ. ૨૧ સાંજલિ સુડે હો ભીમ ભણું કહે, પડિ સાયર જલમાંહિ, તુજને ગલયે હે કાંઇક માછલે, જાસ્ય તટ અવગાહ. ઈ. ૨૨ મહામછે જ્યારે હે કરે પુકારે એ ઔષધી તિવાર;
અથવા તિવાર; તિ સગલા માંહે ઘાલે છમ હવે મોટે વિવેર અપાર. ઈ. ૨૩ મકર મુખથી હો ઈણિ પરિ નીકલી, તું પામે તટસાર તુજને જીવિતને હે એ ઉપાય છે, અવર ન કઈ વિચાર ઈ. ૨૪ નિસુણી સુક મુખથી હે એ પુંસાહસી ભીમ કરી તે વાત. ખંડ છઠાની હે ઢાલ બીજી થઈ એ છનહર્ષ કહાત; ઈ. ૨૫
સર્વગાથા. ૬૯ દૂહાસિંહલ તટ પાગ્યે તુરત, સ્વછ થયે તિણ વાર; સલિલાશયતરૂ દેખિને, પીધું નીર કુમાર. ૧ વલી લેઈ વીસામે નીસર્યો, કાંઈક દિશિ આશ્રિત્ય; તિલા એક ગાઉ ગયે, સમરતે નિજ કૃત્ય. ૨ આગલી જોગી નિરખી, નમસ્કાર તસુ કીધ. ભીમસેનને સાદરે, જેગી આશિષ દીધ. ૩ તાપસ ભીમ ભણું કહે, કાંઈ ફરે વનમાંહિ, દીસે દુખી નિર્ધની, કહિ તુજને સી ચાહિ. ૪ સાંજલિ વચન ખુસી થયે, પાય નમી કહે તાસ; મંદભાગ્ય હું સે કહું, કિસી ન પુગે આસ. ૫ મહા દુઃખીમાં હું દુખી, કાર્ય સિદ્ધિ નવ થાઈ ભ સરોવર માંહિ મુજ, તિરખાકિમહી ન જાઈ. ૨ તરૂવરલક્ષ ન ફલ લહુ, શત નદી નહી નીર; ન ન લહુ રેહણ ગિર, મદ ભાગ્ય દુખ સીર. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org