SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. લક્ષ્મણ આવી નિરખીયેરે, કાંઈરામલેચન વહે નીર; તેજ વિના નારી વિનારે, કાંઈ પૂછે ભાઈ કાઈદીલગીરરે. ક. ૫ વિરી છતી હું આવીયેરે, ભાઇ તુજ પગ નમવા કાજ રે; એનું દીસે નહી જાનકીરે, કાંઈ મુજને કહે મહારાજરે ક. ૬ સીતાહરણ સંભલાવીયેરે, કાંઈ લક્ષ્મણ કહે તિવાર; કિણ ઠીમાયફવડારીરે, કાંઈ લે ગયે નિરધાર. ક. ૭ બાંધવા તજી કાયરપણેરે, કાંઈ ખબર કરશે જે તાસરે; રામને દેઈ આસાસનારે, કાંઈ બે જણ જે બેહુ પાસરે. ક. ૮ પાપક યુકત વિરાધભું કાંઈ આવ્યાનપામી જોતાં સીત; સાનુજરામ વિરાધનેર, કાંઈક ઉપનું દુઃખ અપ્રીતિરે. ક. ૯ પાતાલ લંકા તિહાંથી ગયોરે, કાંઈ ખરસુત છતી બલવંતરે રાજ્ય વિરાધને આપીયેરે, કાંઈ કરે ઉપગાર મહંતરે. ક, ૧૦ હવે સિદ્ધ વિદ્યા થઈ તેહનીરે, કાંઇ સાહસગતિ વિદ્યાધાર, આ કિકિવધ સુગ્રીવસુરે, કાંઈ રમવા ગયે એકવારરે. ક. ૧૧ વિપ્ર તારણ વિદ્યા કરિરે, કાંઈ કરી સુગ્રીવને રૂપરે; તારાભિલાષી સુદ્ધાતમા, કાંઈ જેતલે જાઈ સ્વરૂપ. ક. ૧૨ સત્યસુગ્રીવ પણ જેતલેરે, કાંઈ પેસંતા દ્વારપાલ, રોકી રાખે કહેઆગધિરે, કાંઈ ગયા સુગ્રીવ ભૂપાલ. ક. ૧૩ વાલી સુત ચંદ્રરશ્મિ તદારે, કાંઈ સરિખા રૂપનિહાલરે; વિચમે માપી રાખેષલીરે, કાંઈ માતૃરક્ષક તત્કાલરે. ક. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy