SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું માનું જિનપ્રણત. દીધ ભીમ રાક્ષસપતિ, નિર્જ અગ્રજને તામ; નામે વિદ્યા રાક્ષસ, રાક્ષસ વંશ થયે નામ. ૭ મહારક્ષ સૂત તેહને, જીનપદ પંકજ ભંગ; દેવ રક્ષથે તેહને, પ્રવજ્યા શિવ સંગ. ૮ ઢાલ-પીયાલાલગાઉ વરનાં મેલીયાં એ દેશી. ૬ ઈણ પરિ થઈ ગયા બહુ રાજવી, રાક્ષસ વંશે અપ્રમાણ; યાંસ અનેક તીર્થે થયે, કીતિ ધવલ રાક્ષસ પતિ જાણ ઈ. ૧ તિણ અવસરે પૈતાઢયગિરિવરે, વિદ્યાધર શ્રી કંઠ નામેરે; પ્રીતે તેને આણુ કરી, વા દ્વિીપ સુઠામેરે. ઈ. ૨ માન જન જેહને તીનસે, તિહાંકિન્કિંધ પર્વત ભાસે; કિષ્કિધા નામ પુરી તિહાં, રાજધાની થાપીઉલાસે રે. ઈ૩ વાનર દ્વિીપ કપિ સરિખા નરા, અતિકિમિ તિહાંથી લાધીરે, વિદ્યાનર અંગિકારિણું, વિધિનું વિદ્યાધર સાધી. ઈ. ૪ શ્રીકંધથી વજ કંઠ નૃપ લગે રાજવી થયે કે અને કેરે; શ્રી મુનિસુવ્રત તીરથ, નરનાથ ઘનોદધિ એકે ઈ ૫ હવે તડિત કેશ નામે તિહાં, લંકાનગરીને રાથરે, પૂરવલી પરે વચ્ચે ઘણું, મહેમાં સ્નેહ સવાયરે. ઈ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy