________________
૩૧૦
શ્રીમાન જિનહર્ષપ્રત.
હાલ–શ્રી ચંદ્ર પ્રભુ પ્રાભહુણેરે, એહની.. સંપુટ તુરતલેઈ કરીને, જીવતણું પરિ તામરે; વાહણમાં લેઈ ધરે, પુરણ વછીત કામરે. સં. ૧ મેઘ પટલ મિલીયા હતારે, નષ્ટ થયા તતકાલરે, હારિદ્રરંગતણી પરેરે, ખેલ મૈત્રી તૃણ જાલરે. સં. ૨ વાય વસે વાહણ સુખેરે, સાકેત પતન આયરે, એકનાર નૃપ અજય પાલનેરે, દીધ વધાઈ જાયરે. સં ૩ પાર્શ્વનાથ આવ્યા સુરે, ઉત્પલ લેશન રાય, તુરત તુરંગ ચઢી કરી, આવ્યે પ્રભુને પાયરે. સં. ૪ સંપુટ બેડી માંહિથીરે, લેકે લીધી તામરે, કરિ મહોત્સવ અતિ ઘણેરે, કરતા પ્રભુ ગુણ ગ્રામરે, સં. ૫ વાજીત્ર બહુપરિવાજતારે, દેતાં દાન અપાર ધવલ મંગલ ગાઈજતાંરે, કરતાં જય જયકારરે. સં. ૬ પ્રભુ આગલિ ઉખેવતારે, કપૂરાગુરૂ ધૂપરે. નગર પ્રવેશ કરાવિયેરે, તે પ્રભુ સંપુટ ભુપેરે. સં. ૭ રત્ન સિંહાસન ઉપરેરે, થાપી રાજા તામરે, સંપુટની પુજા કરી રે, ઉઘાડ ના જામરે, સં. ૮ ફણિતણું ફણ મસ્તકે રે, રત્ન કિરણને તરે, છત્ર ત્રય સિર સેહતારે, દશદિશિ કરે ઉતરે, સં. ૯ પદ્માસન બેઠા થકારે, બેદિશિ ચામર ગ્રાહરે, ધરણ પતિ સેવા કરેરે, સિંહાશન બે હાહરે. સં. ૧૦૦ નવ ગ્રહ પ્રભુ ચરણે રારે, હૃદય સેહે શ્રીવત્સરે, સર્વભરણે સેહતારે, સુંદર પ્રતિમા વછરે, સં. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org