________________
શ્રીશત્રુંજયતીર્થરાસ.
તુ
ઘાતિ કરમ ક્ષય ઘાતીયાં, તિણિ પામ્યા કેવલ નાણ; રા, અનુક્રમે સગલા સીધા તિહાં,પામ્યા અવિચલ સુખડાણુરે. ૨. ૨૨ જીહાંતે તાપસ સહુ સિદ્ધ થયા, તાપસ ગિરિનામ હાઇ; રા. એ તીરથ તુજ પૂજતણા,પ્રાસાદ જીરણુ થવા હેઇરે; રા. ૨૩ ચેાગ્ય અઅે કરવા ભણી, જીન અ'ગજ તુ' ઉદ્ધારરે; રા દ્રઢ પ્રાસાદ કરાવીયા, રાજા ચક્રધર તિણિ વારરે; રા, ૨૪ ખીજા પણશ્ચંગે કર્યાં; પ્રાસાદ પૂરવપરિ રાયરે; ૨. ચંદ્રપ્રભાસા તીરથના, ગિરિનાર ઉદ્ધાર કરાયરે; રા. ૨૫ સમ્મેત શિખર આદિક વિષે, યાત્રા કીધી ધરિ ત્તિરે; રા. હથિણાઉરપુર આવીઆ, ઉછવસું પુહવત્તિરે; ૨. ૨૬ લક્ષામ્દા આયુ પૂરા કરી, સેલમ શ્રી શાંતિ જીણુ દરે; રા. નવસે મુનિવર સાથે કરી, ચઢીમા સમિત ગિરિદુરે, રા. ૨૭ વૈશાખ કૃષ્ણ તેરસ દિને, મુગતે પહતા જગદીસ રે. રા. ચિરપાલી રાજ્ય સુગુરૂ'કને, ચારિત્ર લીધા અવનીસરે, રા. ૨૮ દશ સહસ્ત્રવૃત પાલી, પમ્યા મુનિ કેવલજ્ઞાનરે, રા. સમ્મેત સિખર મુગતે ગયા, ચક્રધર ધરતા શુભ ધ્યાન; રા. ૨૯ એ ચાથા ખંડ પૂરા થયા, એહની થઈ પનરે (ચઉદશ)ઢાલરે, રા. ગાથા ઠાશ ચારસે, છિન હર્ષ હે સુવિશાલરે ૩૦
इति दशमोद्धारः इतिश्री जिन हर्ष विरचित मद्दा तीर्थश्री शत्रुंजय महात्म्य चतुष्यद्यां श्री अजितस्वामी श्री सगर श्री शांतिजिनचक धरादि महापुरुष तीर्थोद्धार वर्णनो नाम चतुर्थखंड સંપૂર્ણર્ ॥
Jain Education International
૩૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org