________________
३०४
શ્રીમાન જિનહર્ષપ્રણત.
મિથ્યાત્વમાંહિં પડીયા અમે, નિજજન્મ એતલે કાલરે; ચિંતામણિ અંધતણ પરે, ફેગટ ગમીયું ભૂપાલશે. રા. ૧૦ ભૂપતિ ભાષે સમજ્યા હવે, તે મનમાં ન કરે છેદરે; રા. મુજ સાથે આ રિષભજી, નમવા મન ધરિ ઉમેદરે. રા. ૧૧ એહવું કહી રાજા તેહને, ચાલ્યા નિજ બેસીવમાનરે; રા. જીહાં સંઘ અ છે આ તિહાં, વિદ્યાધર કરતા ગાન. રા. ૧૨ વધુ સહિત નૃપ આવતો, દેખી હર્યા નર નરિરે, રા, વાજ્યાં વાજીત્ર ઉમેદન, ઉત્તરીય સંઘ મોજારિશે. શ. ૧૩ તે તાપસ પણ કેડે થકી, આવ્યા નૃપ દશિત માગરે, રા. રાજા સન માન્યા અતિ ઘણું, પેહતા તીરથ મહાભારે. ૨. ૧૪ તીરથ સંઘ પૂજા નૃપ કરી, ચડીયા પંડરીક ગિરિ દરે; રા. વિધિસું પૂજા કીધી સહુ, જેમ કીધી ભરત નદિરે રા. ૧૫ તે સંઘ દેવ પરતક્ષ થઈ, ભાષે પતિને તામરે, રા. તુજ તાત તણે સુપાયથી, એ રિદ્ધિ લડી સુર ધામરે. ૧. ૧૬ તિર્યંચતણે ભવ અતિ કમી, બહુ ભવનદાતા જેહરે; રા. પામી મે પદવી દેવની, ઈણિ વીરથને ફલ એહરે રે, ૧૭ તુજ તાત પ્રાસાદ કરાવીયે, શ્રીમરૂ દેવાભિધ શ્રેગરે; રા, શ્રી શાંતિધર તિહાં જઈ પૂજે સેવે મન રંગરે. રા. ૮ નૃપ તાસ વચનથી શાંતિની, ભહુ ભક્તિસું પૂજા કીધરે; રા. સઘલા કારજ પૂરવ પરે, નિજ જનમત ફલ લીધરે; રા. ૧૯ તાપસ પણ શ્રી સિદ્ધાચલે, શ્રી વૃષભ દેવજ નમિ પાયરે, રા. છિનવરનીદીક્ષા આદરી, કેવલી પાસે તિણિ ડાયરે. રા. ૨૦ ઉત્તર સ્વર્ગ ગિરિથી હેઠલે, એક જન ભૂમિ પ્રમાણરે; ૨, તે તાપમ સગલા તિહાં રહ્યા, ગુરૂને આદેશે જાણજે. રા. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org