________________
શ્રીમાન જિનહર્ષપ્રણીત. રૂપવતી એ મારી દુહિતા, શૃંગાર સુંદરી નામે દેવ કન્યા અસરા સરીખી, અનુકમે વન પામે. ભા. ૨૨ એક દિવસ ઉદ્યાને રમવા, સખી સહિત મધુ માસે; ગઈ વસંત નિહાલણ સભા, ત્યે ફલ ફુલ વિલાસે. ભા. ૨૩ ચકેશ્વરી તે વનની દેવી, કન્યા ચપલ નિહાલી; દીધ શ્રાપ તેહને દેવી, થા વાનરી તે બાલી. ભા. ૨૪ દેવ વચન અન્યથા નવિથાયે, એ થઈ તે રૂપે; થઈ જીન ઢાલ જૈ દમી, ચેાથે ખંડ અનપે. ભા. ૨૫ સર્વ ગાથા, ૪૧૫. (૩૮૦)
દહા પાએ લાગી બીહતી, કીધ વિનતી તાત; માય અનુગ્રડ કદિ હુસે, કૃપા કરી મુજ ભાસ. શાંતિપુત્ર દેવી કહે, ચકધર નામે રાય, તેહને હાથે ફરસતાં, થાસે માનવ કાય. તેહિજ તુજને પરણશે, થાઈસ તેહની નાર, એહ રુણિ હર્ષિત થઈ, દેવિ ગઈ તિણિવાર. ઈણિ વનમાં નિસિદિન રહે, એહને ભાગ્ય સગ; થયે તમારે આગમન, ચુગતે મિલીયે ગ. મર્યાદાન દીધે તમે લીધી એહને મેલ; એ કન્યા પરણે હવે, ખરે કરે તે બેલ. માની તાસ અભ્યર્થના, પરણ કન્યા રાય; ભમે વનશ્રી જેતે, સાથે નારી થાય. તાપસ તિહાં નિહાલીયા આશ્રમ સરવર તીર; તપ કરતા ધરતા જટા, દુર્બલ જાસ સરીર.
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org