SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ છે જ શ્રી શત્રુંજયતીર્થરાસ ૨૬૩ કર્ણ સમ ખેંચી કરી, શબ્દ કી ટંકાર ધનુષ બાણ ચઢાવીયે, રિપુ હણવા તિણિવાર. ૨ કેઈક પ્રગટ તેટલે. બીહામણો અપાર; પિંગ કેશ સિર જેહને, દાવાનલ આકાર. ૩ ધ્રાણ રંઘ જાણે ગુફા, સાસ ઉડાડે વૃક્ષ; ભુજદંડ તાલેપમાં, દંત કુંત સાદક્ષ. ૪ નખ વ્રત અંકુશ જસા, નાખિ સિંહ વિદાલ; રાખિ એમ બેલ, પ્રગટ થયે વૈતાલ. ૫ વિનય કરિ બહુ ભક્તિસું, ચરણે લાગ્યો આઈ રે માર્ગ કેમ રેકી, કેપે બે રાય. ૬ તું કેણુ તુજ મલ કેહને, કેણ તારે રખવાલ; એકે બાણે તહરા, પ્રાણુ હણું તત્કાલ. ૭ હવે વેતાલ કહેઈસું, કૃપાવંત સિરતાજ; કેધ મકશિ મુજ ઉપરે, તાત સુણે મહારાજ. ૮ ઢાલ-છેડી હે પ્રિયા છેડિ ચલે નિવાસ–એ દેશી. ૨. પૂર્વે હે રાજા પૂર્વે વિયતિ નામ, હેતે હે રાજા હું તે વિદ્યાધર અગ્રણીજી; છત્યે હે રાજા છે તે સંગ્રામ, મુજને હે રાજા, મુજને હું મારી દીધી ઘણુંજી. ૧ પીડ હે રાજા પીડ વેદન જેર, મૂઉ હે રાજા મૂઉં અલ્પાયુષે તિહાંજી; ભમી હે રાજ ભમીયે હે ભવભૂરિ, કેણહી હો રાજા કહી પુન્ય કાનન ઈંહજી. ૨ હુએ હુએ હો રાજા હુએ હું વેતાલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy