SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન જિનહર્ષપ્રણીત. જિન બિબ વિઘ વિદારે, આગલી દેવાલય ધારે હે; ‘સામત મહાધર મંત્રી, સેનાની સૈન્ય પવિત્ર છે. સુ. ૧૬ બહુ રિદ્ધિ લેઈ સંઘાતે, બહુ નરનારી થયા સાથે છે; શત્રુંજય સંઘ ચલા, સંઘવી દંડવીર્ય કહા હે. સુ. ૧૭ બહુ દેશપ્રતે અતિક્રમ, તસુનાથઉપાયન ગ્રહતો હે; કાશમીર દેશાંતે આયા, તીરથ ભેટણ ઉમાહ્યા છે. સુ. ૧૮ પરભાત થયે રવિ ઉદયે, તિહાંથી સંઘ ચા સઘલે હે; બે શેલ મહાશલ શૈલે, માર્ગ રે તે વેલે છે. સુ. ૧૯ સંઘ લેક સહુ કો ડરીયા, જઈ ન શકે પાછા ફરીયા હે; : મહારાય બે ગિરિ મલીયા, પંય રેકી રહ્યા મહા બલીયા હો. સુ. ૨૦ નરનાથ કેતક જાણી, આ સાંભલી નરવાણી હે; ગિરિ દેઈ તેને જકડીયા, માંહે માંહે આથડીયા હ. સુ. ૨૧ વજી માંહિ કુલિંગા વરસે, તેમ સંઘટ્ટ પાવક નિકસે છે; પાવક કાલા વિકરાલા, જગતીન દહણ ઉજમાલહે. સુ. ૨૨ તે કાલ કિણ હિન સહીયે, તે લે જીમ દહીયે હે; રાજા નયણે દીઠે, બે પર્વત તણે અંગીઠે છે, મંત્રી સુભમતિ પયપે, મહારાય સહજન કરે છે. સુ. ૨૩ કઈ દુષ્ટ સુરને ચાલે, દીસે પરતક્ષ નિહાલ હે; થાખંડની એપહેલી, જીનહર્ષ ઢાલ થઈ હીલી છે. સુ. ૨૪ સર્વ ગાથા, ૩૧૦ દુહા, શાંતિ ઉપાય કીયા ધણું, તેહી તુષ્ટ ન થાય; ઇંદ્રદત્ત કેદંડ તબ, કર સંગ્રહીયે રાય. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy