SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૨૨૫ પંચત્વથી પામી પાંચમી, ગતિ દેખી નૃપ પ્રભુ કેરી મૂછિત રાજા તતક્ષિણ થયે, દુઃખપીડા લહિ અધિકેરીરે. 1. ૨૨ જેમ ત્રાતા તીન જગતના, બાહુબલિ આદિક ભાઈરે; બહિની બે બ્રાહ્મી સુંદરી, પુંડરીકાદિક સુત ભાઈ તુ. ર૩ શ્રેયાંસાદિક નિજ પિતરા, નિજ વૈરી કર્મ અપાઈરે; લેકાગ્ર ગયા વાલ્વાદ સહુ, તે મુકિત આજી નવિપાઈરેક તુ. ૨૪ ધન ૨ મુગતે ગયા, પાયે અવિચલ સુખ સારે; તુ. ત્રીજા ખંડની ઢાલ સત્તરમી, જીનહર્ષ થયે ઉલાસેરે. ત. ૨૫ સર્વ ગાથા, ૫૮૨, દૂહા. દુઃખ કરતે એમ ભૂપને, દેખી શત્રુ તે વાર; રૂદન કરે છે કે ભર્યો, પ્રભુ હું પ્રેમ અપાર. ૧ સંકંદન કેડે સહ, દેવ કરે આકંદ; દેખી વલી વિશેષથી, રૂદન કરે નરેંદ. ૨ પ્રથમ કદી દીઠે નહી, લેક રૂદન વ્યાપાર; સેક ગ્રંથ ભેદન ભણી, હરે નેત્રને ભાર. ૩ ઉચ સ્વરે રૂદનથકી, દિશિ પણ સેક ધરેય; ફાટે શેલતણા શિખર, નિઝર નીર ઝરેય. ૪ ઈંદ્ર કહે ભરતેશને, પ્રભુ સુત સાહસ ધીર, . રેવે અજ્ઞ પરિ કિસું, શેક મુકિ રણ વીર. ૫ જે જગ પ્રતિકારક થયા, જે જગના આધાર ) તીન લેક જેહને નમે, સાચા કિસી વિચાર. ૬, હિષ શેક એ સ્વારથે, પાતક કારણ એહ; છાંડી નિજ ધીરજ ધરી, ધરે ધર્મસું નેહ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy