SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ " માં * * *, , , શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૦૯ દુછ કુછ થાયે નહી, પહવે નહી ભૂતપ્રેત..... અમર સહુ કિંકર હવે, જે સેવે સિદ્ધક્ષેત્ર. ભ. ૭ વચન ઈસા હરિના સુણી, ખુસી થયે મનમાંય; શક સહિત ચક્રી મુદા, નાહવા તટિની જાય. ભ. ૮ તેહને તીરઇ વૃક્ષનાં, સુફલકુલ આદાય; કલશ ભરી નિર્મલ જલે', જીન પૂજ્યા ચિત લાય. ભ. ૯ પૂર્વ દિશી ચકી કીયે, પૂરવ તીરથ માન; પરતખિ સુરપુર સારિખે. વિસ્તારે બહુ માન. ભ. ૧૦ વાપિ તલાવ તિહાં ઘણાં, સોભિત વનની સેણ; ચેત્ય રચે જગદીસને, વર્લ્ડકિ હરષ વસેણુ. ભ. ૧૧ બ્રહ્મર્ષિ સુત ચકતણે, સિદ્ધ જહાં મુનિ રાય; બહુ પરિવાર સાધુને, બ્રહ્મગિરિ તીરથ કહાય. ભ. ૧૨ તિહાં કરાવ્યું ચકીએ, અતિ ઉચે પ્રાસાદ; સુરવિશ્રામ નામે ભલે, થાપ્યા માંહિ યુગાદ. ભ. ૧૩ દભિ ભેરી વાજતાં, આગલ કરિ ગુરૂ રાય; ચક્રી વાસવ ભૂપસું, લે (પત્ની) યાત્રીસ સમુદાય. ભ. ૧૪ સંઘ લોક બીજા ઘણા, ચાલ્યા હર્ષ ધત; પૂજા કરવા ચૈત્યની, નાના શિખર ભમંત. ભ. ૧૫ શ્રગ અધિષ્ટાતા હસે, ભાવી કપરીયક્ષ શકે શ્રીઅરિહંત, કર્યો પ્રાસાદ સુદક્ષ. ભ. ૧૬ પૂરણિમા માહ માસની, શ્રી જગદ્ગગુરૂ માય; ચકી શ્રુગે થાપીયા, દેવલ તિહાં કરાય. ભ. ૧૭ જે નર નારિ તે દિને, પૂજે જગગુરૂ માત; સુખ સામ્રાજયતણ લહે, પામે જગ વિખ્યાત. ભ. ૧૮ ૧૪ Jain Education International વ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy