SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. ૨૦૧૭ રાજતણું સુખ ભેગવી, ચોસઠ લાખ વરસ; રા. ત્યાર પછે સુત નારિયું, સંયમ ગ્રહ અવનીસ રા. શાં. ૨૪ શત્રુંજય ગિરિ ઉપરે, અણસણ કેવલપામ; રા. મુકિતનિલયતે સહુગ, ત્રેડી કમ વિરામ. રા. શાં. ૨૫ ધરણીધર શાંતનત, નૃપને કહો વૃત્તાંત; . ત્રીજી ખડે એ બારમી, ઢાલ જીન હર્ષ ઉપંત રા. શાં. ૨૬ સર્વ ગાથા, ૩૮૫ હા, શત્રુંજયનદી તણે, અનેક પ્રભાવ રાજ્યભ્ર"ટને રાજ્ય દે, શુખ ભ્રષ્ટને સુખવાસ. ૧ વિદ્યા ભષ્ટ વિદ્યા લહે કાંતિકીર્તિ મતિ બુદ્ધિ ગંતણ પણ મુખ દીયે. તીર્થ નદી જળ સુદઇ. ૨ મુખ્ય સહ સુરમાંહિ જેમ, યુગાદીસ જગદીશ; તિર્થમાંહિ મુખ્ય તેમ, શત્રુંજય ગિરિ ઇશ. ૩ તિમહીજ તીરથ ભૂત, ઉત્તમ નદીયાંમાંહિ, ઉણપરિભરત નરેદ્રનું, જન ભાષિત આરાહિ. ૪ એ ઉત્તર દિસિ સેહતી, પૂરણનીર પવિત્ર દ્રી એ શ્રોતસ્વિન, મહિમા જાસ વિચિત્ર. ૫ ધ ઈશાનેદ્રની, તટિની સિા ધર્મેશ, આણી પદ્મદ્રહથકી, કાજે ભક્ત જીનેશ. ૬ એહની મેટી નીપની, કલશ ભરી જલ એહ; સ્નાત્ર કરાવે જીન ભણું, મુક્તિ કરે વશિ તેહ. ૭ ત્યાર પછે પાતાલ પતિ, ભક્તિકાજ જીન રાજ. આણું ઈહ પાતાલથી, નદી પર સિરતાજ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy