________________
२०६ શ્રીમાન જિનહર્ષપ્રણીત. એમ કરતાં તીન ચતુપંચા, સુપ્રમાણે માસ; . રેગ રહિત કાયા થઈ કહેશે તે સુવિલાસ. રા. શાં. ૧૨ વચન સુણ ધરણંદ્રનાં. નૃપને થયે ઉલ્લાસ; . ભકતેચરણ નમી કરી, વલી અહિપતિ કહે તાસ. રા. શાં. ૧૩ કેઢી થયા કુકર્મથી, હસે સુરેપમ કાય; રા. રાજ્યતણું ભેકતા હશે, તીર્થતણે સુપસાય. રા. શાં. ૧૪ યુવતી નંદનમું જઈ, નદી તટે ષટ માસ; રા.
સ્મરણ કરિ અરિજીયને, આપસે રાજ્ય વિલાસ. રા. શાં. ૧૫ એમ કહિધરણી પતિ ગયે,નૃપ પણ નમિજીન પાય; રા. ધરણેન્દ્ર વચન ધારી હૈયે, હા તિણ પથરાય, રા. શા. ૧૬ ઘણું દેશારિ અતિકમી, પિતા સોરઠ દેસ, રા. શત્રુજ્ય ગિરિ નિરખીએ, વિસ્મય લ નરેસ. રા. શાં. ૧૭ શત્રુંજયા નદી તટે, તૃણની કરે કૂટીર, રા. પૃથ્વી પતિતિહાં રહયે, સત્વાલંબ શરીર. રા. શાં. ૧૮ તેહ નદીના નીરશું, કરે સનાત્ર અમૂલ; રા. પામે તીરથ તીર્થશને, અસન કરે ફલકુલ. જે શાં. ૧૯ માસાંતે જિય પુત્રના, કનક વરણ થયા દેડ; રા. તે પણ ધરણદેશથી, રહ્યા છમાસી તેહ. રા. શાં. " માસીને છેડે, સમયે ધરણી નાહ, રા. બેબી વિમાને આવીયે, ધરી મનમાં હે ઉત્સાહ રા. શા. ૨૧ સુર શકે સેના રચી, નૃપ જઈ અદિરાજ; રે. વૈરીને છતી કરી, આખે શાંત રાજ. રા. શાં. ૨૨ શાંતન હિવે નિજ પુત્રસું, કીધ જનાર્ચન પાત્ર છે. જીનવાસ કીધી નહી, પંડિત નિર્મલ ગાર. રા. શા. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org