SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ક્ષીર સમુદ્ર જાઈ કરી, મ. કલસ ભરી સુચિનીર, સુ. યાત પુત સુર વૃદસું, મ. ઉચ્છવ વિવિધ પ્રકાર. સુ. ૨૩ આવી તીર્થે જીનતણુ, મ. મુદા પખાલ્યા પાય; સુ, નવમી ત્રીજા ખંડનિ, મ. એ જનહર્ષ કહાય. સુ. ૨૪ | સર્વ ગાથા. ૨૮૮. દુહી, ઈદ્રોછવ તે દિવસથી, થ લેક વિખ્યાત મોટા આણિ મારગ ચલે, લેક કરે તે વાત. ૧ ભકતે ભરતેસર કરી, કીધી વલી શકે; જન પૂજા દ્વિવિધા થઈ સહિત દય હરણ. ૨ દીધે સેરડી તીર્થની, પૂજા થઈ ભરતેશ; ખ્યાતિ થઈ ક્ષિતિમંડલે, તિહાં થકી દેવદેશ. ૩ ઉભય શૃંગ વિચમે નદી, દેખી ભરત નરેશ, કીસી ઈસી દીસે નદી, ભાષે નદી શકેશે. ૪ ઇંદ્ર કહે ચકી પ્રતે, નદી શત્રુજી એહ. શત્રુંજયને આશ્રય, ફલ વાંછિત દેહ. ૫ મહાતમ એહ નદીત, પૃથક ૨ કહતા હ; જે વરસ શત જોઈ તે, નેવે અંત કહેતાહ. ૬ કેવલ જ્ઞાની જે થયા, અતીત કાલ જુનેદ્ર સમાત્ર કારણે તેહને, કીધી દશાને. ૭ કાંતિ કીર્તિ શ્રિય પુદ્ધિ બુતિ, પુષ્ટિ સમાધિ હવંત એહના પાણી ફરસથી, રેગ સોગ સહુ જલત, ૮ હંસ સરસ ચકવા પ્રમુખ, પંખી એહની નીર; ફરસે તેહને નવિ હવે, દુઃખ રેગાદિ શરીર. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy